________________
પ્રતિબાધ
મજબૂત મનાવે છે—૧ પાયે, ૨ ભીંતે અને ૩ ધરણુ ( મેલ). જે મકાનની આ ત્રણ વસ્તુએ મજબૂત હોય છે, તે મકાનને એકા એક પઢવાના ભય તેના માલિકોને રહેતા નથી.તેવીજ રીતે મનુષ્યજીવનની નિ યતાને માટે મનુષ્ય માત્રે દેવ, ગુરૂ અને ધર્મની પરીક્ષા કરીને તેના સ્વીકાર કરવા જોઇએ. કારણ કે—એ કુદરતને કાયદો છે કે-મનુષ્ય ગુણીની સેવા કરે, તે ગુણી અને નિર્ગુણોની સેવના કરે, તે નિર્ગુણી ખને છે. એને માટે દેવ, ગુરૂ અને ધર્મની પણ પરીક્ષા એવીજ રીતે કરવી જોઇએ.
"
>
' વસ્તુતઃ વિચારીએ તે! સસારમાં મત-મતાન્તરાના અથવા દનાના જે ઝઘડા જોવામાં આવે છે, તે ઈશ્વરને લઈને જ છે; અને તે ઈશ્વરને માનવામાં તે જે કે-કાઇની ‘હા ? · ના ? કાની નથી, પરન્તુ નામેામાં ભેદો પડવાથી અને ઈશ્વરના સ્વરૂપને બીજી બીજી રીતે માનવાથી ઝઘડા ઉભા થએલા છે. આ ઈશ્વરનાં અનેક નામે છે– દેવ, મહાદેવ, શ’કર, શિવ, વિશ્વનાથ, હરિ, બ્રહ્મા, ક્ષીણાષ્ટકર્મો, પરમેષ્ઠી, સ્વયંભૂ, જિન, પારગત, ત્રિકાલવિત, અધીશ્વર, શત્રુ, ભગવાન્, જગત્પ્રભુ, તીથંકર, જિનેશ્વર, સ્યાદ્વાદી, અભયદ, સર્વજ્ઞ, સવ`દર્શી, કેવલી, પુરૂષોત્તમ, અશરીરી અને વીતરાગ એ વિગેરે નામા ગુણનિષ્પન્ન છે. અર્થાત્ તે નામાના અર્થમાં કાઈને વિવાદ ઇંજ નહિં, પરન્તુ નામમાત્રમાંજ ભિન્નતા માનેલી જોવામાં આવે છે. આ દેવ-મહાદેવ-ઈશ્વરનું સ્વરૂપ ટૂંકમાં કહીએ તેા, આજ છે કે
૧૫
‘ જેને કલેશ ઉત્પન્ન કરનાર રાગ નથી, શાન્તિ રૂપી કાઇને આળવામાં દાવાનળ સમાન દ્વેષ નથી; સમ્યજ્ઞાનને નાશ કરવાવાળા અને અશુભવત્ત નને વધારનાર માહ નથી, અને ત્રણ લેાકમાં જેની મહિમા પ્રસરેલી છે, તે મહાદેવ કહેવાય છે. વળી જે સર્વજ્ઞ છે, શાશ્વત સુખના માલિક છે, અને જેમણે પેાતાના સમસ્ત કર્મોના ક્ષય કરીને મુક્તિ સુખને મેળવેલું છે, તેમ જેમણે પરમાત્મપદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org