________________
ઠ
સુરીશ્વર અને સમ્રાટ્
સ્થના મકાનના એક એકાન્ત સ્થળમાં-ગાચરી વ્હારી લાવીનેઆંબિલ કરી લીધુ.
હવે એક તરફ સૂરિજી આહાર-પાણી કરીને નિવૃત્ત થયા અને બીજી તરફ ખાદશાહ પણ પેાતાના કાર્યથી છૂટા થઈને દરખારમાં આવી પહોંચ્યા. તેણે દરબારમાં આાવતાંની સાથેજ એક માણુસ સાથે સૂરિજીને પધારવા માટે સમાચાર મેકલ્યા. સમાચાર મળ્યા કે તુ સૂરિજી, કેટલાક વિદ્વાન્ શિષ્યા, થાનસિઘ અને માનુકલ્યાણ વિગેરે ગૃહસ્થ શ્રાવકા અને અમ્બુલ જલને પણ સાથે લઇ બાદશાહે પાસે પધાર્યાં.
કહેવાય છે કે આ વખતે સૂરિજીની સાથે સૈદ્ધાન્તિક શિશ મણિ ઉપાધ્યાય શ્રીવિમલહર્ષગણિ, શતાવધાની શ્રીશાંતિચ દ્રગણિ, પ"ડિત સહજસાગરગણિ, પ`ડિત સિ‘હવિમલગણિ, ( હીરÅભાગ્યકાવ્યના કર્તાના ગુરૂ ), વકતૃત્વ અને કવિત્વ શક્તિમાં યુનિપુણ પરહિત હેમવિજયગણિ (• વિજયપ્રશસ્તિ ? કાવ્યહિના કત્તોં ), વૈયાકરણચૂડામણિ પડિત લાભવિજયગણિ અને સૂરિજીના પ્રધાન ( દીવાન ) તરીકે ગણાતા શ્રીધનવિજયગણિ વિગેરે ૧૩ સાધુએ ગયા હતા. નવાઇ જેવા વિષય તા એ છે કે—આજે દિવસ પણ તેરસના અને સાધુએ પણ તેરજ હતા.
માદશાહે દૂરથી આ સાધુમડલને જોયુ' અને તેથી તે એકદમ પોતાના સિહાસનને છેડી, પોતાના ત્રણ પુત્ર-શેમૂ, પહાડી ( મુરાદ ) અને દાનિયાલને સાથે લઈ સૂરિજીની હેામે આન્યા. અને સારા સત્કારપૂર્વક સૂરિજીને એઠકખાના પાસે લઈ ગયા. આ વખતે એક તરફ ખાદશાહ, પેાતાના ત્રણ પુત્ર, અમ્બુલક્જલ અને મીરબલ વિગેરે રાજ્યમડળ સાથે હાથ જોડીને ઉભે છે, અને શ્રીજી તરફ, જેમના મુખકમળ ઉપર અપૂર્વ તપસ્તેજ ઝળકી રહ્યું છે, એવા સૂરિજી, વિદ્વાન્ મુનિમ`ડળ સાથે ગભીરતા ધારણ કરી ઉભા છે. આ વખતને દેખાવ કુવા હાવા જોઇએ, એની કલ્પના કરવાનું કામ પાકાનેજ સોંપીશુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org