________________
આમત્રણ.
अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः । नित्यं संनिहितो मृत्युः कर्त्तव्यो धर्मसंग्रहः ॥ १ ॥
સ્મરણમાં રાખીને શા માટે ધર્મના સંચય કરવામાં તત્પર ન રહેવુ' જોઇએ.
re
રાજન્ ! આપના પ્રશ્નના ઉત્તર આટલાજ શબ્દમાં આવી જાય છે. માથી પણ જો ટૂંકાણમાં કહું તે તે એટલુંજ છે કે-ગૃહૈસ્થાવસ્થામાં રહીને મનુષ્યા જોઇએ તેવી રીતે ધમ સાધન કરી શકતા નથી અને ધસાધન કરવુ એ મહુ જરૂરતુ છે, ખસ એટલાજ માટે અમે સાધુ-ફકીર થયા છીએ.
""
મ
ઉપાધ્યાયજીના આ ખુલાસાથી બાદશાહેને ઘણી પ્રસન્નતા થઇ. તેઓની નિડરતા અને અસ્ખલિત વચનધારા જોઇ બાદશાહને એમ થઇ આવ્યું કે—જેના શિષ્યા આવા ત્યાગી, વિદ્વાન અને હાશીયાર છે, તે ગુરૂ તેા ન માલૂમ કેવાએ હશે ? છેવટે માદશાહે પેાતાના ટુ શબ્દોદ્વારા પણ જાહેર કર્યાં, અને તે પછી ઉપાધ્યાયજી વિગેરે પાછા ઉપાશ્રયે આવ્યા.
માદશાહ સાથેની આ પ્રાથમિક મુલાકાતથી ઉપાધ્યાયજી અને બીજા મુનિયાને ખાતરી થઇ કે માદશાહના સમયમાં જે કઇ વિદન્તિએ સ‘ભળાતી હતી, તેમાંનુ કઇ છેજ નહિ. ખાઃશાહે વિનયી, વિવેકી અને સભ્ય છે, તે વિદ્વાનાની ખરેખર કન્નુર કરે છે અને ધર્મની પણ જિજ્ઞાસા સારી ધરાવે છે. ’
પ્રિય પાઠક, આપણને ખખરજ છે કે હીરવિજયસૂરિ સાંગાનેર સુધી પધારેલા છે. હવે માદશાહની સાથે ઉપાધ્યાયજીની મુલાકાત થયા પછી તેપુરસીકરીના ઘણા શ્રાવકા સાંગાનેર સુધી સૂરિજીની સ્ટામે ગયા. તેમણે ઉપાધ્યાયજી અને બાદશાહે સંબધી બધી હકીકત જણાવી, તેમ બાદશાહે આપનાં દર્શન કરવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે, તે પણ જણાવ્યુ, સૂરિજીને આ બધી હકીકતથી બહુ સ્માનંદ થયો. તેમના હૃદયના કોઈ ખૂણા ખચકામાં ખાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org