________________
સૂરીશ્વર અને સાર્
મેડતેથી સૂરિજી ‘ ફલેોધી પાર્શ્વનાથ'ની યાત્રા માટે લાધી પણ પધાર્યાં હતા અને ત્યાંથી વિહાર કરી સાંગાનેર પધાર્યાં હતા. હવે સૂરિજીને અહિંજ મૂકી, આપણે સૂરિજીથી આગળ નિકળેલ શ્રીવિમલહર્ષ ઉપાધ્યાય પાસે જઇએ.
te
વિમલ ઉપાધ્યાય હમણાંજ–સૂરિજી સાંગાનેર પધાર્યાં ત્યારે-ફતેહપુર-સીકરી પહોંચ્યા છે. તેમની સાથે સહવિમલ વિગેરે વિદ્વાન મુનિરત્ના પણ છે. તેમણે ઉપાશ્રયમાં મુકામ કર્યાં પછી તુજ થાનસિઘ, માનુકલ્યાણ અને અસીપાલ વિગેરે આગેવાન શ્રાવકાને કહ્યું-‘ચાલા આપણે બાદશાહને મળીએ.’
ઉપાધ્યાયજીની આ ઉત્સુકતા, વાંચનારને લગાર અસ્થાને અવશ્ય લાગશે. હજૂ તેા ઉપાશ્રયમાં આવીને મુકામ કરતાં વાર થઈ નથી અને એકદમ અકબર જેવા ખાદશાહને મળવા માટે તૈયાર થવું, એ લગાર અસભ્યતાવાળું નહિં, તેા અનુચિત જેવુ* તા અવશ્ય લાગે છે. ઉપાધ્યાયજીના આ વચનના ઉત્તરમાં થાનિસગ અને સાનુકલ્યાણે એજ કહ્યું- આદશાહે વિચિત્ર પ્રકૃતિના માણસ છે, એકાએક તેની પાસે જઇને ઉભા રહેવુ', એ આપણે માટે ચેાગ્ય નથી, માટે આપ સ્થિરતા કરો. અમે શેખ અમ્બુલફેજલને મળીએ છીએ. તેઓ જે સલાહ આપશે, તે પ્રમાણે કરીશુ, ”
tr
થાનસિંઘ, માનુકલ્યાણ અને અમીપાલ વિગેરે કેટલાક આગેવાન શ્રાવકે અમ્બુલજલ પાસે ગયા. અને કહ્યું–કે હીરવજયસૂરિના કેટલાક શિષ્યા આવી ગયા છે, અને તેઓ બાદશાહને મળવા ચાહે છે. અમ્બુલફજલે અહુ હપૂર્વક જણાવ્યુ` કે—ખુશીથી તેઓને લાવે, આપણે માદશાહ પાસે લઇ જઇએ.
આ પ્રસગે એટલે ખુલાસા કરી દેવા જરૂરના થઇ પડશે કે— સૂરીશ્વરજીના આવ્યા પહેલાં વિમલ ઉપાધ્યાયની ઇચ્છા બાદશાહને બહુ જલદી મળવાની થઇ હતી; તેમાં ખાસ એક કારણ હતું. અને તે એ કે-માદશાહના સમધમાં નાના પ્રકારની વાતા તેઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org