________________
સોના અને શાહ.
અ
-
૫
૫
કે
- - -
-
-
-
-
-
-
સમભાવમાં લીન થઈ પરમકીનું ધ્યાન કરતા, ધીરે ધીરે આગળ વધતા જ રહ્યા. નગરથી બહાર છેડે દૂર આવી સૂરિજીએ તમામ સંધને વૈરાગ્યમય ઉપદેશ આપે. સૂરિજીએ કહ્યું –
“ધર્મને સનેહ, એ સંસારમાં અજબ સ્નેહ છે. ગુરુ અને શિષ્યને નેહ, એ ધર્મરનેહ છે. તમારે અને અમારે નેહ, એ ધર્મનેહ છે અને તેજ ધર્મનેહના લીધે અત્યારે તમારા મુખકમળો કરમાઈ ગયેલાં જોવાય છે, પણ તમે બધા જાણે જ છે કે પરમાત્માએ અમારે માટે એ માર્ગ બતાવે છે કે-જે માર્ગમાં ચાલવાથી જ અમે અમારા ચારિત્રની રક્ષા કરી શકીએ છીએ. જેમાસાના ચાર મહીનાની સ્થિતિમાં તમને એટલો બધો સનેહ થઈ જાય છે કે સુનિરાજે વિહાર કરે, ત્યારે તમને પાર વિનાનું દુઃખ થાય છે. જો કે આ ધર્મ સનેહ લાભકર્તા છે, ભવ્યપુરૂષે આ ધર્મનેહથી પિતાને ઉદ્ધાર કરી શકે છે, પરંતુ આ રહ પણ કેઈ વખત બંધનનું કારણ થઈ પડે છે. માટે પરિણામે તે આ નેહથી પણ આપણે બધાએ મુકતજ થવાનું છે મહાનુભા! મુનિરાજોના ધર્મ પ્રમાણે આ સમય અમારે માટે વિહારને જ છે. તેમાં પણ તમે જાણે છે તેમ, આપણા દેશના સમ્રાટુ અકબર બાદશાહ તરફથી આવેલા આમંત્રણને માન આપી, મારે તેઓની પાસે જવાને બાધ્ય થવું પડયું છે. જો કે તમે અત્યાર સુધીમાં ઘણી ભકિત કરી છે, અને તે ભકિત મને નિરંતર સ્મરણમાં આવ્યા કરશે, પણ હવે હું તમારા બધાનીચતુર્વિધ સંઘની એક સહાયતા માગું છું. અને તે એ છે કે તમે બધાએ શાસનદેવને એવી પ્રાર્થના કરશે કે તેઓ મને વીર પરમાત્માના શાસનની સેવા કરવાનું સામર્થ્ય અર્પણ કરે અને મને નિર્વિકપણે ફતેપુર–રસીકરી પહચાડી મારા કાર્યમાં સહાયક થાય. હવે હું તમને બધાને એજ કહેવા માગુ છુ કે–તમે બધાએ ધર્મધ્યાનમાં ઉદ્યમ રાખજે, કલેશ-કંકાસથી દૂર રહેજો, વિષય વાસનાથી નિવૃત્તિ થશે અને આ મનુષ્ય જનમની સાર્થકતા કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org