________________
સૂરીશ્વર અને સમ્રાટ્
વડતાને માટે હાથી, ઘોડા પાલખી અને દ્રવ્ય વગેરે જે કંઇ જોઇએ, તે બધુ આપવાને માટે મને સમ્રાટ્ના હુકમ છે, માટે તે સંબધી તમારે કંઇ પણ વિચાર કરવાના નથી. ’
જો કે સમ્રાટ્ન આ આમ ત્રણ વાંચતાંની સાથે તેા અમદાવાદના ગૃહસ્થાને પ્રસન્નતા થવાને બદલે ઝાંખી પણુ ગ્લાની થઈ હતી, પરન્તુ શહાબખાનના ઉપર્યુક્ત ઉત્તેજનાત્મક શબ્દોથી તેના મુખા પર કઇક ઉત્સાહની રેખાઓ ઉપસી આવી હાય, તેમ જણાવવા લાગ્યુ હતુ. છેવી શ્રાવક, શિહાખખાનને એમ કહીને ઉઠયા કે‘ સૂરિજી મહારાજ હાલ ગુ°ધારમાં ખિરાજે છે, માટે અમે ગધાર જઇને તેઓશ્રીને વિનતિ કરી અહીં લઈ આવીએ.’
તે પછી શ્રાવકાએ એકઠા થઇ અમુક અમુક ગૃહસ્થાને ગ ધાર જવાનું શબ્યુ. અને તે પ્રમાણે વચ્છરાજ પારેખ, મૂલાશેઠ, નાના વિપુશેઠ અને કુવરજી વેરી વિગેરે ગાડીઓ જોડી ગધાર ગયા. બીજી તરફ અમદાવાદના જૈનસ‘ધની સૂચનાથી ખંભાતથી સંઘવી ઉદયકરણ, પારેખ વજીઆ, પારેખ રાજીઆ અને રાજા શ્રીમલ્લ ઓશવાલ વિગેરે પણ સીધા ગધાર પહોંચ્યા.
અમદાવાદ અને ખંભાતના આગેવાન ગૃહસ્થાના આવવાથી જો કે સૂરિજીને મહું ભાનન્દ થયા, પરન્તુ ‘આમ એકાએક આવવાનું શું કારણ હશે ?' એ શકાએ તેઓશ્રીના હૃદયમાં અવશ્ય સ્થાન લીધું બન્ને ગામેાના સધાએ સૂરિજી અને તમામ મુનિમ ડલને વંદન કરી સૂરિજીનું વ્યાખ્યાન શ્રવણ કર્યું. સૂરિજીએ મારના આહારપાણી કર્યાં.... શ્રાવકો પણ સેવા-પૂજા અને ભાજનાદિ કાૌથી નિવૃત્ત થયા.તે પછી ખપેારના સમયે અમદાવાદના ગૃહસ્થા, ખંભાતના ગૃહસ્થી અને ગધારના આગેવાન ગૃહસ્થા,તેમ સૂરીશ્વ ૨૭, વિમલહ ઉપાધ્યાય અને ખીજા તેમની સાથેના પ્રધાન સુનિયેા આ બધા એકાન્ત સ્થાનમાં વિચાર કરવાને બેઠા.
આ વખતે અમદાવાદના સથે અકબર બાદશાહના શિષામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org