________________
આમત્રણું,
ખાન ઉપર આવેલા પત્ર અને આગરાના જૈનસ'ઘના પત્ર, એમ બન્ને પત્રા સૂરિજીને આપ્યા. સૂરિજીએ પેાતાના ઉપરના આગાના સુધના પત્ર પોતે વાંચ્યા, અને પછી તે બન્ને પત્રા ખુલ્લી રીતે આ મડળમાં વાંચવામાં આવ્યા. વળી અમદાવાદના સ'ઘે શિડામખાને કહેલાં વચના પણ કહી સાઁભળાવ્યાં. ‘ જવુ કે ન જવુ’એના વિચાર તેા હબ્રૂ હવે થશે, પણ અકબર ખાદશાહના આ આમંત્રણની વાત સાંભળતાંજ એક વખત તે મધા સુનિયેા અને ગધાર તથા ખભાતના સઘ વિગેરે આશ્ચય માં ગરકાવ થઇ ગયા. ‘આ શુ ?? અકમરનું આ આમત્રણ શાને માટે ? ' ઇત્યાદિ અનેક પ્રકારની કલ્પનાઓની સ્થાપના તેએના મનામ`દિરમાં થવા લાગી. અમદાવાક્રના સ'ઘને તે વખતે જે કંઇ કહેવાનુ' હતું, તે કહી લીધા પછી હવે દરેક પોતપોતાના વિચાર પ્રકટ કરવા લાગ્યા,
>
"
કોઇ પણ જમાનામાં અને કોઇ પણ પ્રસ‘ગમાં દરેક મનુષ્ય એકજ વિચારના હોય, એવુ કોઇ દિવસ અત્યુ' નથી, અનતું નથી અને બનવાનુ પણ નથી. વિચારાની ભિન્નતા દરેક પ્રસગે રહેજ છે. અમુક વિષયમાં કાઇના કેવા વિચારા હાય છે, તો કોઇના કેવા ડાય છે. જે જમાનાનું આ વૃત્તાન્ત લખીચે છીએ, તે જમાને પણ આ અટલ નિયમથી દૂર રહેલા ન્હાતા. નિદાન, તે વખતે પણ કેટલાક ઉદાર વિચારના હતા, જ્યારે કેટલાક સમુચિત વિચાર ધરાવનારા પણ હતા, અને તેનાજ પરિણામે ‘ ખાદશાહના આ આમત્ર ને માન આપી, સૂરિજીએ ત્યાં પધારવુ* કે કેમ ? ' એ વિષયમાં શ્રાવકામાં ઘણા મતભેદ પડયા. કાઇ કહેવા લાગ્યા કે– સૂરિજી મહારાજને ત્યાં પધારવાનું કામજ શું છે ? બાદશાહને ધર્મોપદેશ સાંભળવા હશે, અથવા સૂરિજી મહારાજનાં દર્શન કરવાં હતો, તે ઘણાએ અહિ' આવશે. ’ કેટલાક કહેવા લાગ્યા અરે સૂરિજી મહારાજને તે ત્યાં માકલાય ? એ ત્તે મહા મ્લેચ્છ રહ્યા, ન માલૂમ શું કરે ? આપણે ત્યાં જવાનુ` કામજ શુ? ? વળી કોઇએ કહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org