________________
રીથર અને સિંહ,
-
-
-
-
-
-
-
-
-
-
જે સમાચાર મોકલવા માટે તે વખતે ઘણા રૂપિયાઓને વ્યય કર પડતું હતું, તેજ સમાચાર અત્યારે માત્ર બાર આનામાંજ પહેચાડી શકાય છે. હજુ લગાર જમાનાને આગળ વધવા છે. ભારતવર્ષમાં સાધનેની છૂટ અહેળા પ્રમાણમાં શરૂ થવા દે. જે સમાચાર પહોચાડવામાં અત્યારે ૧૦-૧૨ મિનિટનો સમય લાગી જાય છે, તે પણ બચીને સેકડોની ગણતરીમાં સમય લાગવા લાગશે. પ્રિય પાઠક ! બતાવે, અકબર સમ્રાટું હોવા છતાં–અરે, તે વખતને ચક્રવર્તી જે રાજા હેવા છતાં, આવું સાધન તેના નસીબમાં હતું ? ના, હેતુ, લગારે હેતું. ઓછામાં ઓછા કહીએ તે આઠ આઠ દશ દશ દિવસ કે કઈ વખત તેથી પણ વધારે દિવસ સુધી રસ્તાની ધૂળ ફાકી ફાકીને ઊંટ કે ઘડાને અને તેની સાથે માણસને પણ અંત નિકળી જતું, ત્યારે અકબર મુશ્કેલથી એક સમાચાર ગુજરાત પહોંચાડી શકો. અકબરની ઘણએ ઈચ્છા હતી કે-હીરવિજ્યસૂરિને મોકલેલું આમંત્રણ હમણાં ને હમણાં પહોંચે તે સારું, પણ તેનું ધાયું શું કામમાં આવે? મનુષ્ય જાતથી તે જેટલું થતું હોય, તેટલું જ થાય ને! તે પણ અકબરને અને થાનસિંઘ વિગેરે શ્રાવકેને પત્ર લઈને આગથી રવાના થએલા મેવડાએ, લાંબી લાંબી એપે કરીને જેમ બન્યું તેમ જલદી અમદાવાદ આવી પહોંચ્યા, અને શિહાબખાનને અને પત્રે સુપરત કર્યા. - શિહાબખાને સમ્રા પત્ર હાથમાં લઈ ભક્તિપૂર્વક માથે ચઢાવ્યું અને તે પત્રને વાંચ્યા પહેલાં જ ઉત્સુકતાપૂર્વક તેને સમ્રા
ની, સમ્રાટ્રના ત્રણ પુત્ર-શેખૂછ, પહાદ્ધ અને દાનીયાલની અને સમસ્ત બાદશાહી કુટુંબની સુખશાન્તિના સમાચાર પૂછડ્યા. તદનન્તર તેણે બાદશાહનું સેનેરી ફરમાન બહુજ ધ્યાનપૂર્વક વાંચ્યું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે – - હાથી, ઘેડા, પાલખી અને બીજી રાજ્ય સામગ્રી સાથે સમ્માન અને ધૂમધામપૂર્વક શ્રીહીરવિજયસૂરિને અહિ મોકલો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org