________________
અતિ ભાગ્યમાં
એને અમદાવાદ મોકલ્યા. હીરાભાગ્યકાવ્ય”માં આ બે મેવડાએનાં નામે માંદી અને કમાલ બતાવવામાં આવ્યાં છે. આ પ્રસંગે લગાર એક બીજો પણ વિચાર કરી લઈએ.
અકબર સમ્રા હતો. તેની પાસે સમસ્ત પ્રકારની સામગ્રીહતી. હાથી હતા, ઊંટ હતાં, ઘોડા હતા અને લક્ષ્મીને તે તે, તેમ માણસની ખોટ હતી. તે જમાનામાં જેટલી જલદી કાય સિદ્ધિ કરવી હોય, તે પ્રમાણે કરાવી શકે, એવી બધી સામગ્રી અકબર પાસે વિદ્યમાન હતી. ટૂંકમાં કહીએ તે અકબરને હામ, દામ ને ઠામ બધું હતું. અતઃ તે પોતાનું ધાર્યું કામ કરે, એમાં લગારે નવાઈ નહિં. છતાં પણ કહેવું પડશે કે- વર્તમાન જમાનાને એક દરિદ્ર મનુષ્ય જેટલી ઝડપથી કાર્યસિદ્ધિ કરી શકે છે, તેટલી ઝડપથી કાર્યસિદ્ધિ તે વખતને સમ્રા અકબર હેતે કરી શકતે. અકબિર પાસે એવું વૈજ્ઞાનિક સાધન હેતું જ, કે જેવું અત્યારના એક ‘દરિદ્રના ભાગ્યમાં પણ પ્રાપ્ત થયું છે. અકબરને આગરે બેઠે, યદિ ગુજરાતમાં કંઈ જરૂરી સમાચાર પણ પહોંચાડવા પડતા, તે તેને માટે ઓછામાં ઓછા ૧૦-૧૨ દિવસ જેટલો સમય તે સહેજે જોઈતું. અત્યારે ૧૦-૧૨ દિવસોની વાત તે દૂર રહી, પરન્તુ ૧૦-૧૨ કલાકે પણ તેવા કાર્ય માટે જોઈતા નથી. અરે, ૧૦–૧૨ મિનિટ પણ સેંકડે ગાઉ દૂર સમાચાર પહોંચાડવાને કાફી થઈ પડે છે. વળી intricate duties. There are likewise one thousand of them, ready to carry out orders. [The Ain-i-Akbari translated by H. Blochmann
| M. A. Vol. I p. 252.] અર્થાત–તેઓ મેવાતના રહીશો છે, અને દેડનાર તરીકે પ્રખ્યાત છે. જે કંઈ વસ્તુ જોઈતી હોય; તે ઉત્સાહથી ઘણે દૂરથી તેઓ લાવી આપે છે. તેઓ ઉત્તમ જાસૂસે છે અને ઘણી ગૂંચવણ ભરેલી ફરજે બજાવી આપે છે. હુકમ બજાવવાને તૈયાર એવા તેઓમાં એક હાજર છે,
સમાચાર
જેટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org