________________
સૂરીશ્વર અને સમ્રાટ્
હતા. આ પરીક્ષામાં માઈની સદ્ભાવના અને ભના સર્વથા અભાવ જણાયા હતા. તે પછી ‘ હીરવિજયસૂરિ તેણીના ગુરૂ થાય છે ? એમ જાણી લઇ, ‘ તે મહાત્મા કયાં છે ? ' એના પત્તા તેણે થાનસિ’ઘ કે જે એક જૈનગૃહસ્થ હતા અને અકબરના દરબારમાં રહેતા હતા, તેનાથી મેળવ્યેા હતા.
વ
જયારે ‘વિજયપ્રશસ્તિ' કાવ્યના કર્તો હેમવિજયગણિ કહે છે કે-અકબરે હીરવિજયસૂરિની પ્રશંસા ઇતમાદખાન દ્વારાજ સાંભળી હતી, અને તે ઉપરથીજ તેણે હીરવિજયસૂરિને આમંત્રણ માકલવાનું નક્કી કર્યું હતુ.
અસ્તુ, ગમે તેમ હા, પરન્તુ અકબરને ઉપરના કારણેાથી હીરવિજયસૂરિના નામના પરિચય થયા હતા, એ વાત તા ચાસજ છે. હવે અકમરે તેમને! સાક્ષાત્કાર કરવાની પૂર્ણ ઇચ્છા કરી. અને તે ઈચ્છા એટલી બધી તીવ્ર થઇ, કે તેણે તુત જ માનુલ્યાણુ અને થાનસિ`ઘ રામજી નામના બે જૈનગૃહસ્થા અને ધર્મસીપન્યાસ, કે જે તે વખતે ત્યાંજ હતા, તેમને ખેલાવી કહ્યું કે ‘તમે હીરવિજયસૂરિને અહીં પધારવા માટે એક વિનતિપત્ર લખા, અને હું... પણ એક પત્ર લખું છું.
પરસ્પરની સમ્મતિ પૂર્વક મને પત્રા લખાયા. શ્રાવકોએ પત્ર લખ્યા સૂરિજી ઉપર, જ્યારે બાદશાહે તે વખતના ગુજરાતના સૂબા શિહાખખાન (શિહાબુદ્દીન એહમદખાન ) ઉપર લખ્યા. બાદશાહે શિહાબખાન ઉપર જે પત્ર લખ્યા, તેમાં હીરવિજયસૂરિજીને મેહ લવા માટે મામૂલી લખ્યું, એમ નહિ, પરન્તુ હાથી, ઘેાડા, પાલખી અને ખીજી તમામ આર્થિક સહાયતાના આખિર સાથે તેને મેકલવા માટે લખ્યું. આ બન્ને પત્ર લઈને બાદશાહે એ મેવડા
The Mewrahs. They are natives of Mewât and are famous as runners. They bring from great distances with zeal anything that may be required. They are excellent spies, and will perform the most
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org