________________
આપણુ
દિવસના ભાગમાં ગરમ પાણી થાડુ' ગ્રેડ' પી લેતી. એવી રીતે મારા
તે છમાસી તપ આજે પૂર્ણ થયા છે. ’ બાદશાહે આશ્ચર્યાન્વિત થઇ કહ્યુ—— ઉપવાસ તમારાથી કેમ થઇ શકયા ? ’
ખાઇ ! આટલા બધા
ચાંપાએ દઢતા અને શ્રદ્ધાપૂર્વક કહ્યું —‹ મારા ગુરૂ હીરવજયસૂરિના પ્રતાપથીજ હું આટલી તપસ્યા કરી શકી છું, ’
૧
ને કે બાદશાહુ મંગલચૈાધરી અને કમરૂખાનને પહેલાં મેકલીને ચાંપાની આ હકીકતથી વાકેફ થયા હતા; છતાં કુદરતના કાયદો છે કે—ખીજાના મુખથી સાંભળેલી વાતમાં જેટલે આન અને લાગણી ઉદ્ભવે છે, તેના કરતાં સાક્ષાત્કારથી કઈ ગુણા આન↑ અને લાગણી ઉત્પન્ન થાય છે અને તેટલાજ માટે બાદશાહે, ‘જાણવા છતાં ફરી શા માટે પૂછવું ? એવી મનમાં લગાર પણ શંકા લાવ્યા સિવાય ઉપયુ કત હકીકત ખાસ ચાંપાનેજ પૂછીને પેાતાની જીજ્ઞાસા પૂરી કરી. આ વખતે બાદશાહે એ પણ પૂછીને પોતાનું સમાધાન કરી લીધું કે– હીરવિજયસૂરિ અત્યારે કયાં બિરાજે છે ? ? તેને ચાંપાના કહેવાથી માલૂમ પડ્યુ. કે–સૂરીશ્વરજી અત્યારે ગુજરાત પ્રાંતના ગધાર નગરમાં બિરાજે છે.
બાદશાહ ચાંપાની બધી વાતેથી બહુ ખુશી થયે. તેણે પેાતાના મનમાં નિશ્ચય કર્યાં કે-ગમે તે રીતે પણ હીરવિજયસૂરિને અહિં બેલાવવા યત્ન કરવા. ‘હીરવિજયસૂરિરાસ’ના કૌષભદાસના કહેવા પ્રમાણે અકબરે તે વખતે પ્રસન્ન થઈ ચાંપાને, અહુમૂલ્ય સેનાના ચૂડો પહેરાવ્યે હતેા. તેમ તેના વરઘેાડામાં પેાતાનાં રાજકીય વાજિંત્ર આપીને વરઘેડાની શેશભામાં વધારા કર્યાં હતા.
‘જગદ્ગુરૂકાવ્ય’ ના કન્હેં શ્રીપદ્મસાગરગણિ તે પાતાના કાવ્યમાં એમ પણ કહે છે કે-અકબરે આ બાઈની તપસ્યાની પરીક્ષા કરવા માટે તેણીને મહીના દાઢ મહીના સુધી ખાસ એક સ્થાનમાં રાખીને, તેની તપાસ રાખવા માટે પોતાના માણસે રોકયા
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org