________________
સૂરીશ્વર અને સમ્રાર્
પગે ચાલી ગ્રામાનુગ્રામ કરે છે, દ્રવ્ય રાખતા નથી, સ્ત્રીથી સર્વથા દૂર રહે છે. અને હમેશાં ઈશ્વરની બંદગી કરી લાકોને સારા સારા એય આપવામાંજ દિવસે ગુજારે છે.
૩૦
ઇતમાદખાનનાં આ વચનાથી આદશાહની ઉત્કંઠામાં કાઇક વધારો થયા અને તેની સપૂર્ણ ઇચ્છા થઇ કે—આવા સાચા ફકીરને અવશ્ય આપણા દરબારમાં એલાવવા જોઇએ; અને તેમના ઉપદેશ સાંભળવા જોઇએ. ’
આવાજ પ્રસ`ગમાં એક દિવસ નગરમાં નીકળેલા એક મેટા વરઘેાડે તેની દ્રષ્ટિમાં પડચેા. અનેક પ્રકારના વાજિ ંત્રે અને હજારો મનુષ્યની ભીડ તેના જોવામાં આવી. તેજ વખત તેણે ટોડરમલ્લને પૂછ્યુ‘–‘ આટલાં બધાં માણસોની ભીડ અને આ વાજા–એ બધુ... શાને માટે છે ?’ ટોડરમલે કહ્યું- સરકાર ! જે ખાઈએ છ મહીનાની તપસ્યા કરી હતી તે તપસ્યા આજે પૂરી થઇ છે, તેની ખુશટીમાં શ્રાવકે એ આ વરઘેાડા ચઢાવેલે છે. ’
બાદશાહે ઉત્સુકતાપૂર્વક પુનઃ પૂછ્યું, · તે શું, તે ખાઈ પણુ આ વરઘેાડામાં સામેલ છે ?’
ટોડરમલે કહ્યું- હજૂર ! તે ખાઇ ઉત્તમેત્તમ વસ્ત્રો અને આભૂષણાથી સુસજ્જિત થઈ પ્રસન્નતાપૂર્વક એક પાલખીમાં બેઠી છે. તેની સામે ફૂલા અને સાપારી વિગેરેથી ભરેલા કેટલાક થાળે રાખવામાં આવ્યા છે.
આમ વાત થતી હતી, તેવામાં વરઘોડા બાદશાહી મહેલ પાસે આવ્યા. બાદશાહે વિવેકી માણસાને મેકલી માનપૂર્વક ચાંપાઆઈને પોતાના મહેલમાં મેલાવી, અને વિનયપૂર્વક પૂછ્યું- મા તાજી ! તમે કેટલા અને કેવી રીતે ઉપવાસા કર્યાં ??
ચાંપાએ કહ્યું— પૃથ્વીનાથ ! મેં છ મહીના સુધી અમાજ દીધું નથી. માત્ર કોઇ કોઇ વખત વધારે તૃષા ભગતી, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org