SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આમત્રણ. ' - - ---- - - - - - - -- ખાન નામના પિતાના બે માણસેને ચાપાને ત્યાં મોક૯યા. આ બને ત્યાં જઈ વિનય ભાવથી પૂછયું – બહેન ! તમારાથી આટલા બધા દિવસે સુધી ભૂખ્યાં કેમ રહી શકાય છે? એક દિવસ બપોરે ભેજન ન થયું હોય, તે શરીર ધ્રૂજવા લાગે છે, તે પછી આટલા બધા દિવસ સુધી અન્ન વિના કેમ ચાલી શકે?” ચાંપાએ કહ્યું– ભાઈએ ! આવી તપસ્યા કરવી, એ મારી શકિતથી બહારનું કામ છે; પરન્તુ દેવ-ગુરૂની કૃપાથી જ હું આ તપસ્યા કરું છું અને આનંદપૂર્વક ધર્મ ધ્યાનમાં દિવસે ગુજારું છું?” ચાંપાનાં પરમ આસ્તિતાવાળાં આ વચને સાંભળી તેઓને એમ પૂછવાનું મન અવશ્ય થઈ આવ્યું કે આ બાઈના દેવ અને ગુરૂ કેણુ છે, કે જેના પ્રતાપથી આ બાઈમાં આટલી બધી શક્તિ આવી છે? પિતાની આ જિજ્ઞાસા પૂર્ણ કરવાને તેમણે જ્યારે પૂછ્યું ત્યારે ચાંપાએ કહ્યું મારા દેવ ત્રાષભાદિ તીર્થકરે છે, કે જેઓ સમસ્ત પ્રકારના દેશે અને જન્મ-મરણથી રહિત થયેલા છે, અને મારા ગુરૂ હીરવિજયસૂરિ છે કે-જેઓ કંચન-કામિનીના ત્યાગી થઈ રામાનુગ્રામ વિચરી જગન્ના કલ્યાણને ઉપદેશ આપે છે.” મંગળ ચોધરી અને કમરૂખાને બાદશાહ પાસે આવી ઉપરની તમામ હકીકત નિવેદન કરી. બાદશાહની આ વખતે તીવ્ર ઈચ્છા થઈ કે-આવા મહાપ્રતાપી સૂરિનાં દર્શન અવશ્ય કરવાં જોઈએ. આ વખતે બાદશાહને એમ પણ વિચાર થયે કે-ઈતમદખાન ગુજરાતમાં ઘણું રહેલ છે, માટે તે હીરવિજયસૂરિથી પરિચિત હશે. આથી તેણે ઇતમાદખાનને બેલાવી પૂછ્યું-શું તમે હીરવિજયસૂરિને જાણે છે?” ઈતમદખાને કહ્યું:- હા હજીર, હીરવિજયસૂરિ એક સાચા સ્કીર છે. તેઓ એક ગાડી, ઘેડ વિગેરે કઈ પણ વહાનમાં બેસતા નથી હમેશાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy