________________
મામ ગયું.
inquirers of the seven climes, and the assemblage of the wise of every religion and sect."
( Akbarnama-translated by H. Beveridge. Vol. III p. 3866. ) અર્થાત્—શહેનશાહને દરમાર, સાતે પ્રદેશા ( પૃથ્વીના ભાગ) ના શેાધકનું અને દરેક ધર્મ તથા સંપ્રદાયના ડાહ્યા માણુસાતુ' ઘર થઇ પડ્યું હતું.
ولی
અકમરની આ ધર્મસભામાં ડૉ. વિન્સેટ સ્મીથના મત પ્રમાણે સાથી પહેલાં ઇ. સ. ૧૫૭૮ માં પારસી વિદ્વાન્ જોડાયા હતા, કે જે નવસારીથી આવેલા દસ્તૂર મેહરજી રાણા હતા અને પારસીએ જેને માખેદ કહે છે. આ વિદ્વાન્ ઈ. સ. ૧૫૭૯ સુધી ત્યાં રહ્યો હતા. તે પછી ઇ. સ. ૧૫૮૦ ના ફ્રેબ્રુઆરીની ૨૮ મી તારીખે ક્રિશ્ચિયન પન્નુરી ફાધર રીડા એકવાથીવા (Father Ridolfo Aqvaviva) Ăાન્સિરાટ ( Monserrate ) અને એનરીશેઝ ( Enrichez ) ગાવાથી તેની પાસે આવ્યા હતા.
આ પ્રસંગે એ જણાવવુ. જરૂરનું થઇ પડશે કે, અકમરે પેાતાની આ ધર્મસભાના મેમ્બરાને પાંચ વિભાગેામાં વિભકત કર્યો હતા. આ પાંચે વિભાગેામાં મળીને કુલ ૧૪૦ મેમ્બરા હતા. • આઈન—ઇ–અકખરી ' ( અંગ્રેજી ) ના બીજા ભાગના ૩૦ મા આઈનની અંતમાં આ મેમ્બરાનુ લિસ્ટ આપવામાં આવ્યુ છે. તેના ૫૩૭-૫૩૮ મા પેજમાં પહેલા વર્ગના ૨૧ મેમ્બરશનાં નામા છે. જેમાં સાથી પહેલું નામ ‘ શેખ સુમારક” નું છે, કે જે અમ્બુલજલ ’ ના પિતા થતા હતા અને સાથી છેલ્લું નામ ‘આદિત્ય ’ નામક કાઈ હિંદુનું છે. પહેલાં માર્ નામે મુસલમાનાનાં છે અને તે પછીનાં ૮ નામેા ( સાલમુોડીને) હિંદુઓનાં માલૂમ પડે છે. જ્યારે સાલમુ· નામ ‘હરિજીસૂર' (Hariji Sur) આ પ્રમાણે છે. આ‘હÐિસૂર ’ એજ આપણા આ પુસ્તકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org