________________
આમંત્રણ.
દરબારમાં રહેનારે કટ્ટર મુસલમાન બદાઉની, આ ધર્મસભામાં બેસનારા મુસલમાનમાં ઉભી થયેલી તકરાર સંબંધી લખે છે –
There he used to spend much time in the Ibadat-khanah in the company of learned men and Shaikhs. And especially on Friday nights, when he would sit up there the whole night continually occupied in discussing questions of religion, whether fundamental or collateral. The learned men used to draw the sword of the tongue on the battle-field of mutual contradiction and opposition, and the anta. gonism of the sects reached such a pitch that they would call one another fools and heretics.' (Al-Badaoni, Translated by W. H. Lowe, M. A.
Vol. II. p. 262. ) અથ–“ઈબાદતખાનામાં બાદશાહ વિદ્વાને અને શેની સેબતમાં ઘણે વખત ગુજારતે; અને ખાસ કરીને શુક્રવારની રાત્રિ, કે જે વખતે તે આખી રાત જાગતે બેસી રહે, તે વખતે ગમે તે મુખ્ય તત્વના અથવા તે અવાન્તર વિષયના સવાલેની ચર્ચા કરવામાં નિરંતર ગુંથાયેલું રહેતું. આ વખતે તે વિદ્વાને અને શેખે પરસ્પરની વિરકિત અને સામે થવાની રણભૂમિ પર જીભની તલવાર ખેંચતા અને તે તે પક્ષવાળાઓની રસાકસી એટલે દરજજે પહોંચતી, કે તેઓ એક બીજાને મૂર્ખ અને પાખંડો કહેતા
મુસલમાની આવી તકરારને પરિણામે જ બાદશાહે તે મુસલમાન ધર્મગુરૂઓ (ઉલમા) પાસે એક કરારનામું કરાવી લીધું હતું, જેમાં એવું લખવામાં આવ્યું હતું કે-“જ્યારે જ્યારે મતભેદ થાય, ત્યારે ત્યારે નિકાલ કરવાને અને કુરાનનાં વચનોને અનુસરીને ધર્મમાં નવીન ફેરફાર કરવાને અધિકાર બાદશાહને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org