________________
જીર અને સા.
એક એક સેના મહેર-એટલી વસ્તુઓનું શેખાનાં છત્રીસ હજાર ઘરમાં લહાણું કર્યું હતું.” - આ સિવાય એક બીજા જૈનકવિ . દયાકુશલે અકબરની વિદ્યમાનતામાં જ-એટલે અકબરના દેહત્સર્ગ પહેલાં બાર વર્ષે “ હરા' બનાવ્યું છે, તેમાં અકબરના વર્ણનમાં લખ્યું
અકબર બહુ હઠી હતે. અકબરનું નામ સાંભળતાં જ કે ધ્રૂજી જતા. તેણે ચિત્તોડ, કુંભલમેર, અજમેર, સમાણું, જોધપુર, જેસલમેર, જૂનાગઢ, સૂરત, ભરૂચ, માંડવગઢ, રણથંભેર, ચાલ કટ અને હિતાસ વિગેરેના કિલ્લા લીધા હતા. વળી ગેડ વિગેરે ઘણા દેશ પણ સ્વાધીન કર્યા હતા. મહેટા મહેટા રાજા-રાણુઓ તેની સેવા કરતા. રામી, ફિરંગી, હિંદુ, મુહલા, કાછ, પઠાણ અને એવું બીજું કઈ હેતું કે-જે તેની આજ્ઞા લેપી શકે?”
અકબરની સેનાના સંબંધમાં અબુલકજલ કહે છે કે“સમ્રા પાસે ૪૪ લાખ સૈનિકે હતા. તેમને મોટે ભાગ જાગીરદાર તરફથી જ સમ્રાને મળ્યું હતું.”
ફિચ કહે છે કે-“એમ કહેવામાં આવે છે કે-અકબરની પાસે ૧૦૦૦ હાથી, ૩૦૦૦૦ ઘેડા, ૧૪૦૦ પાળેલાં હરિણ, ૮૦૦ રાખેલી રિયે અને તે સિવાય ચિત્તા, વાઘ, પાડા અને મુરઘાં વિગેરે ઘણાં હતાં.”
અકબરના સૈન્ય વિગેરેના સંબંધમાં ઉપર પ્રમાણે જુદા જુદા મતે જવાય છે તેથી અકબર પાસે ચક્કસ કેટલું સૈન્ય હતું, એને નિર્ણય કર અસંભવિત નહિં, તે કઠિન અવશ્ય છે. તે પણ એટલું અનુમાન જરૂર થઈ શકે છે કે- જુદા જુદા લેખકે એ જુદી જુદી દષ્ટિએથી તે વર્ણન કરેલું હોવું જોઈએ. અસ્તુ, આ વાતને બાજુ ઉપર મૂકીએ તે પણ, પ્રસ્તુતમાં એમ તે અવશ્ય કહેવું પડશે કે- અકબર પ્રકૃતિને અવશ્ય લેભી હતું અને તેનું જ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org