________________
સાપરિચય.
wwwwwwwwwvANANNAnnunum
વખત કરેલા અનેક શિકારનું વર્ણન ન કરતાં માત્ર તેમાંના એકજ દાખલાને અહિં ઉલેખ કરીશું.
ઈ. સ. ૧૫૬૬ ની સાલમાં અકબરને ભાઈ મુહમદ હકીમ અફઘાનીસ્તાનમાંથી જળ ઉપર ચઢી આવ્યું હતું. તેને પાછા હઠાવવા માટે અકબર તેની હામે ચઢયે હતે. અકબરના ચઢી આવવાથી તેને ભાઈ ત્યાંથી નાસી છૂટ્યો હતે; એટલે અકબરને લડાઈ કરવાને વિશેષ પ્રસંગ મળી આવ્યું નહિ. પરતુ અકબરે તે વખતે લાહેરની પાસેના એક જંગલમાં પચાસ હજાર માણસને દસ માઈલના ઘેરાવામાં એક મલ્હના સુધી જંગલનાં જાનવરોને એકઠાં કરવામાં કયા હતા. એ પ્રમાણે તમામ જાનવરે દસ માઈ લના ઘેરાવામાં એકઠાં થયા પછી તલવાર, ભાલા, બંદૂક, બાણ અને જાળ વિગેરેથી તે પ્રાણિને પાંચ દિવસ સુધી ક્રૂરતાપૂર્વક સંહાર કર્યો હતો. આ શિકારને “કમઈ” નામના શિકારથી ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે-આ શિકાર પહેલાં કદિ થયે હેતે, અને હજૂ સુધી જાણવામાં પણ આવ્યું નથી. દસ માઈલના ઘેરાવામાં એકઠાં થયેલાં કરે: પ્રાણિયેને પાંચ દિવસ સુધી ઘાણ કાઢનારનાં હૃદયે તે વખતે કેવાં ફૂર થયાં હશે, એનું કઈ અનુમાન કરી શકે તેમ છે? અકબરની ક્રૂરતા આ ઉપરથી સહજ જોઈ શકાય છે અને એટલા માટે પહેલાં કહેવામાં આવ્યું છે કે-અકબર જેવો દયાળુ હતું, તે દૂર પણ હતો.
ઘણે ભાગે રાજાઓમાં ક્ષણમાં રૂષ અને ક્ષણમાં તુષ્ટ થવાની આદત વધુ જોવામાં આવે છે, પ્રસન્ન થતાં વાર નહિં અને રૂe થતાં વાર નહિં. અકબર પણ લગભગ તેવીજ પ્રકૃતિને હતે. તેને રાજી થતાં વાર નહેાતી લાગતી અને નારાજ થતાં પણ વાર હેતી લાગતી. જે વખત તે કેઈના ઉપર નારાજ થતું, તે વખત તે તેને શું કરશે ? એ કેઈથી પણ કળી શકાતું નહિં. ગુન્હેગારને ત્રિા કરવામાં તેણે કંઇ નિયમ હેત રાખ્યો. મનમાં આવે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org