________________
સમ્રાટ્-પશ્ર્ચિય.
હતા, સમ્રાહ્ને જિંદગીના પ્રારંભથીજ કારણે પણ તેમાંજ મળ્યાં હતાં. આપણે પહેલાં જોઈ ગયા છીએ તેમ, તેની પાંચ વષઁની ઉમરમાં તેની શિક્ષાના પ્રખધ માટે જે શિક્ષક રાખવામાં આવ્યે હતા, તે શિક્ષકે પ્રાર’ભથીજ અક્ષરજ્ઞાનને બદલે પક્ષિજ્ઞાન આપ્યુ હતું, એટલે કે કબૂતરીને કેમ ઉડાવવાં, કેમ પકડવાં,−એ વિગેરે શિખવ્યુ હેતું. કહેવાય છે કે, અકબરે, પેાતાની તે ખાલ્યાવસ્થામાં ૨૦૦૦૦ કબૂતરાના દસવર્ગ પાડીને રાખ્યા હતા. આ પ્રમાણે અકમરના મગજમાં આલ્યાવસ્થાથીજ રમતના સકારા પડયા હતા. જેમ જેમ તે માટી ઉમરને થતા ગયા, તેમ તેમ તેનામાં બીજા કેટલાંક નહિ' ઇચ્છવા યોગ્ય વ્યસના પણ પડવા લાગ્યાં હતાં. સાથી પ્રથમતા તેનામાં દારૂનું વ્યસન અસાધારણ હતું. દારૂના વ્યસનથી ઘણી વખત પેાતાનાં ચાક્કસ કામેાને પણ ભૂલી જતા અને દારૂના નિશે। ઉતરી જતા, ત્યારે તે, તે કામાને બહુ કઠિનતાથી સ્મરણમાં લાવતા. આ *ચસનના લીધે કોઇ વખત તેનાથી એવે અવિવેક પણ થઇ જતે કે—ગમે તેવા ઊંચી હદના માણસને તેણે મળવા ખાલાવ્યે હાય, પણ જો તેજ ટાઈમમાં તેને દારૂ પીવાનું મન થઈ આવતું, તે તે, તેને મળતા પણ નહિ. આ એકલા દારૂથીજ તેને સતષ ન્હાતા થયા. અફીણ અને પાસ્તા પીવાનુ` પણ તેને જમરૂ· વ્યસન હતું. ઘણી વખત ધર્મ ચર્ચોના પ્રસ’ગમાં પણ તે બેઠા બેઠા ઊંઘ્યા કરતા, એનુ કારણુ તેનું વ્યસનજ હતું. અકબરમાં બહુ ખરાબ આદત એક એ હતી કે- મનુષ્કાને આપસમાં લડાવી તમાશે જોવાની મજાર્ડને તે પૂરી કરતા. પેાતાની મજાહની ખાતર મનુષ્ય મનુષ્યને પશુઓની માર્ક લડાવવાં, એ એક રાજાને માટે નહિ* ઇચ્છવા ચેાગ્યજ ગણી શકાય. આ સિવાય, ઘણા ખરા રાજાએ જે મ્હોટા વ્યસનથી દૂષિત ગણાય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તા-રાજાઓને તેમના જાતીય જીવનમાંજે વ્યસન કલ કરૂપ ગણવામાં આવે છે,તે શિકારના વ્યસનથી પણ આપણા સમ્રાટ્ર અચ્ચે ન્હાતે. શિકારનુ વ્યસન તેને જબરદસ્ત હતું. ચિત્તા દ્વારા હરિણના શિકાર કરવાના
Jain Education International
For Private & Personal Use Only
锋
www.jainelibrary.org