________________
ચાર અને સાહુ,
-
આપણે પહેલાં જોઈ ગયા છીએ કે–અકબરના એક વખતના માનીતા મેરામખાને અકબરની વિરૂદ્ધમાં કેટલાંએ કાવતરાં
ર્યા હતાં. ત્યાં સુધી કે અકબરને કટ્ટર વિરોધી થઈ અકબરનું રાજ્ય છીનવી લેવાના પણ તેણે પ્રયત્ન કર્યા હતા. આ પ્રયત્નમાંજ
જ્યારે રામખાન કેદી થયે, અને તેને જે વખતે અકબરની પાસે લાવવામાં આવ્યું, તે વખતે અકબરની ઉદારતા ભાવ ભજવ્યા વિના રહી શકીજ નહિં. અકબરે પિતાના કેટલાક અધિકારીને સ્વામા મેકલીને “રામખાનનું સન્માન કર્યું એટલું જ નહિં, પરંતુ હવે મારી સંસારયાત્રાની પૂર્ણાહુતિને સમય નજીક આવ્યું છે” એવી ભયાવસ્થામાં થરથર કાંપતે ઐરામખાન જ્યારે અકબરના દષ્ટિપથમાં આવ્યું, ત્યારે અકબરે સિંહાસનથી ઉભા થઈ બૈરામખાનને હાથ પક, તેને પોતાના જમણા હાથ તરફ સિંહાસન ઉપર બેસાડ. વાહ! અકબર વાહ!! તારી ઉદારવૃત્તિને કેટિશઃ ધન્યવાદ છે!!!
પ્રસિદ્ધિમાં આવેલા ઉચી હદના મનુષ્યોમાં જેમ સારા સારા ગુણેનું દર્શન થાય છે, તેમ તેઓમાં કઈ કઈ એવાં અપલક્ષણે કિંવા દુર્ગુણે પણ હોય છે, કે જેના લીધે તેઓ સર્વતભાવથી લેકપ્રિય થઈ શકતા નથી, એટલું જ નહિ, પરંતુ પિતાના કાર્યોમાં પણ તે દુર્ગુણોના લીધે પાછા પડે છે. અકબર જે શાન હતું, તે ક્રોધી પણ હતું, જે તે ઉદાર હતું, તે લેભી પણ હત; જે કાર્યદક્ષ હતું, તે પ્રમાદી પણ હતું, જે દયાળુ હતું, તે ક્રૂર પણ હતું અને જે તે શાણે હતા, તે રમતીયાળ-ખેલાડી પણ હતે. કુદરતના નિયમને કઈ પહોંચી શકે તેમ છે? એક મનુષ્યના ગુણોની જેટલી તારીફ કરવામાં આવે છે, તેના દુર્ગુણે તરફ તેટલી ઘણુ પણ બતાવવી પડે છે. પિતાની ગુણવાળી પ્રકૃતિને સર્વથા સંભાળી રાખનારા જગતમાં વિરલા જ પુરૂષ હોય છે. મનુષ્યોમાં જે
શું છે હોય છે અથવા જે દુર્ગુણે પડે છે, તેમાં કેટલાક સ્વભાવતઃ હોય છે, કેટલાક શેખથી પડે છે અને કેટલાક સંસર્ગથી પણ આવે છે. સયામાં જે કંઈ ફર્શ હતા, તે ભિન્ન ભિન્ન રીતેજ આવેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org