SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પર મહાવીર વાણી રૂચિ ધરાવનારા છે, તેઓ સેંધવ કે દરિયાઈ મીઠાનો પોતા પાસે સંચય કરવા ઈચ્છતા નથી. એ જ રીતે તેલનો, ઘીનો કે ગોળનો પણ તેઓ સંઘરો કરવા ઇચ્છતા નથી. (૨) િવ જ પાર્થ વ, વાવ પુછr. तं पि संजमलज्जट्ठा, धारेन्ति परिहरन्ति य ।।४।। (૦ ૦ ૬ ૨૭,૨૨) ૬૧. ચિત્તશુદ્ધિ' જેનું ધ્યેય છે એવા સાધકો, જોકે પોતા પાસે વસ્ત્ર, પાત્ર, કંબળ કે રજોહરણ વગેરે ઉપકરણો રાખે છે, પરંતુ તે કેવળ સંયમના રક્ષણ માટે જ રાખે છે, અને તે ઉપકરણોને કેવળ સંયમના રક્ષણ માટે જ ફેંકી પણ દે છે. અર્થાત્ ઉપકરણોનું હોવું કે ન હોવુંએ માત્ર સંયમના રક્ષણ માટે જ છે - મહત્તા ઉપકરણોની નથી પણ સંયમની છે. (દર) સવૅજ્યુવદિ વૃદ્ધ, સરમણ-gરિયાદે अवि अप्पणो वि देहम्मि, नाऽऽयरन्ति ममाइयं ॥५॥ ૬૨. જ્ઞાની પુરુષો તમામ પ્રકારની ઉપાધિના એટલે વઢ, પાત્ર વગેરે સાધન સામગ્રીના સ્વીકારમાં કે તેને સાચવવામાં આસક્તિ-મમતા-રાખતા નથી. જેઓને પોતાના દેહમાં પણ મમતા નથી, તેઓ શું આવી નજીવી સાધનસામગ્રીમાં મમતા રાખે ખરા? (૬૩) નીદાસે , મને મનાયરામવિલા जे सिया सन्निहीकामे, गिही पव्वइए न से ॥६॥ (સ૬ ૦ ૨૬,૨૮) ૬૩. પોતાના સંયમની મર્યાદાનો ભંગ કરીને ગમે તે કોઈ પણ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy