SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અપરિગ્રહ સૂત્ર || ૭ | अपरिग्गह-सुत्तं (૧૮) નો રિયા ડુત્તો, નાયપુor તાજ मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥१॥ (ર૦ ૦ ૬ , | ૭ | અપરિગ્રહ-સૂત્ર ૫૮. ભિક્ષુ પોતાના સંયમની સાધના માટે વા તેના નિર્વાહ માટે જે કંઈ ઉપકરણો – સાધનસામગ્રી પોતાની પાસે રાખે છે, તેને થાળુ એવા જ્ઞાતપુત્ર મહાવીર ભગવાને પરિગ્રહરૂપે કહેલી નથી - ગણેલી નથી. પણ એ સામગ્રીમાં રાખવામાં આવતી આસક્તિ-મમતાકે મૂઈ જ પરિગ્રહરૂપ છે, એવું તે મહર્ષિએ કહેલું છે – જણાવેલું છે. (૨૨) ઘ-ધન-સવોનુ, રિવિવUi. सव्वारंभपरिच्चाओ, निम्ममत्तं सुदुक्करं ॥२॥ (ત્તર ગo , To ર૧) ૫૯. ધનના, ધાન્યના અને નોકરચાકરના પરિગ્રહનો ત્યાગ કરવો, તમામ પ્રકારના આરંભ-સમારંભોનો પરિત્યાગ કરવો અને મમતા વગરની વૃત્તિ કેળવવી એ ઘણું દુષ્કર છે. (६०) बिडमुन्भेइमं लोणं, तेल्लं सप्पिं च फाणियं । न ते सन्निहिमिच्छन्ति, नायपुत्तवओरया ॥३॥ ૬૦. જે સાધકો જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનાં વચનોમાં ભારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy