SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ બ્રાહગ-સૂત્ર (ર૬ર) 1 નંગ ગાઉં, નવનિug વUિT. एवं अलित्तं कामेहि, तं वयं बूम माहणं ॥८॥ ર૬૨. કમળનું ફૂલ પાણીમાં જન્મે છે છતાં ય પાણીથી લેવાતું નથી તેમ જે કામોમાં-વાસનાઓમાં- રાગ, દ્વેષ, ક્રોધ, લોભ વગેરે દોષોના વાતાવરણમાં-જન્મે છે છતાં ય તેમનાથી જરા ય લેવાતો નથી તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ. (२६३) अलोलुयं मुहाजीविं, अणगारं अकिंचणं । असंसत्तं गिहत्थेसु, तं वयं बूम माहणं ॥९॥ ૨૬૩. જે અલોલુપ છે, જે અનાસક્ત છે-અર્થાત્ દોષ પોષક સ્વાર્થ રાખ્યા વિના જીવનને નભાવે છે, જે અનગાર છે-માલિકીના ઘર વગરનો છે, જે અકિંચન છે અને જે ગૃહસ્થો સાથેના સંબંધમાં અલિપ્ત છે તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ. (ર૬૪) દિપ પુવસંગોમાં, જે વન્યા जो न सज्जइ भोगेसु, तं वयं बूम माहणं ॥१०॥ ૨૬૪. પોતાનાં સ્ત્રી પુત્ર વગેરે સગા સંબંધીઓ સાથેના પહેલાંના સંબંધને છોડ્યા પછી તેમ જ પોતાનાં નાતીલાઓના અને બંધુજનોના પૂર્વ સંબંધને છોડ્યા પછી જે ભોગોમાં આસક્ત થતો નથી તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ. (२६५) न मुंडिएण समणो न ओंकारेण बंभणो। न मुणी रण्णवासेणं, कुसचीरेण न तावसो ।।११।। ૨૬૫. કેવળ માથું મુંડાવ્યથી કાંઈ શ્રમણ થવાતું નથી, કેવળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy