SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ મહાવીર વાણી (ર૧૮) તસપાલે વિયા, સંજે ૪ થવા ___ जो न हिंसइ तिविहेणं, तं वयं बूम माहणं ॥४॥ ૨૫૮. સ્થાવર અને ત્રસ એ તમામ પ્રાણોને સારી રીતે જાણીને જે પોતાનાં મનથી, વચનથી અને શરીરથી તે પ્રાણોની હિંસા કરતો નથી તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ. (ર) ક્ષો વા નવા દાણા, નોદ વ ન વા મા " __ मुसं न वयई जो उ, तं वयं बूम माहणं ॥५।। ૨૫૯. દોધને લીધે કે હસીને લીધે કે લોભને લીધે કે બીકને લીધે જે અસત્ય બોલતો નથી-ખોટું-મિથ્યા વચન કાઢતો નથી, તેને અમે “બ્રાહ્મણ’ કહીએ છીએ. (२६०) चित्तमन्तमचित्तं वा, अप्पं वा जइ वा बहुं । न गिण्हाइ अदत्तं जे, तं वयं बूम माहणं ।।६।। ૨૬૦. સચેતન એવાં દાસ દાસી વગેરે મનુષ્યો અને અચેતન એવાં પોતાને ખપમાં આવે તેવા પદાર્થો; એમાંનું થોડું કે ઘણું કશું જ કોઈના આપ્યા સિવાય જે પોતે સ્વીકારતો નથી અર્થાત્ જે ચોરી કરતો નથી તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ. (૨૬૨) ત્રિ -પુસ-તેજીં, જે ન સેવ મેદુor I મસા વાય-વન, તે વયે ગૂમ મહિv Iછી ૨૬૧. દેવદેવીઓ સાથે, માનવ સ્ત્રીપુરુષો સાથે કે પશુપક્ષીઓ સાથે જે પોતાના મનથી, વચનથી અને શરીરથી મૈથુનને-અબ્રહ્મચર્યને સેવતો નથી, તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy