SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ મહાવીર વાણી “ઓમ” “ઓમ”નો જાપ કરવાથી કાંઈ બ્રાહ્મણ થવાતું નથી, કેવળ વનમાં વાસ કરવા માત્રથી કાંઈ મુનિ થવાતું નથી અને કેવળ ડાભ કે એવા બીજા ઘાસનાં કે છાલનાં બનેલાં વસ્ત્રો પહેરવા માત્રથી કાંઈ તાપસ થવાતું નથી. (૬૬) સમયાઈ સમજે ઢો, વંમરેજ વંમUTI नाणेण उ मुणी होई, तवेण होइ तावसो ॥१२।। ૨૬ ૬. સમતાનો ગુણ કેળવવાથી શ્રમણ થઈ શકાય છે, બ્રહ્મચર્ય વ્રતના પાલનથી બ્રાહ્મણ થઈ શકાય છે, મનન કરવાથી અર્થાત્ પોતાના જીવન વિશે મનન-ચિંતન કરવાથી મુનિ થઈ શકાય છે અને મન, વચન અને કાયાને જીતવાના હેતુપુરસ્પર તપ કરવાથી તાપસ થઈ શકાય છે. (ર૬૭) —UT વંમ હો, મુNTદો રઘત્તિમ. वइसो कम्मुणा होइ, सुदो हवइ कम्मुणा ।।१३।। ૨ ૬૭. માણસ પોતાનાં પ્રત્યક્ષ કમનિ લીધે બ્રાહ્મણ બને છે, માણસ પોતાનાં પ્રત્યક્ષ કમોને લીધે ક્ષત્રિય બને છે, માણસ પોતાનાં પ્રત્યક્ષ કોને લીધે વૈશ્ય બને છે અને માણસ પોતાનાં પ્રત્યક્ષ કમોને લીધે શૂદ્ર બને છે. અર્થાત્ વર્ણનો ભેદ જન્મથી હોતો નથી કે વર્ણને લીધે મહત્તા કે નીચતા જન્મથી મળતાં નથી-જે જેવું કામ કરે તે તેવો બને છે-સારાં કામ કરનારો-ગુણવાળો માણસ મહાન બને છે અને નઠારાં કામ કરનારો-ગુણ વગરનો માણસ હલકો બને છે. (ર૬૮) વં પુસ૩, ને મવતિ ૩િdTI ते समत्था समुद्धत्तुं, परमप्पाणमेव य ॥१४॥ (૩ત્તર ઝ૦ ર૬, T૦ ૨૦-૨૧, ૨૨-૩૩,૩૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy