SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી ૧૭૦ નથી કે કોઈનો ઓશિયાળો નથી અર્થાત્ તેજસ્વી છે તથા લોકો પોતાનાં વખાણ જ કર્યા કરે એવી વૃત્તિવાળો નથી, તેમ પોતે જાતે પણ પોતાનાં જ વખાણ કર્યા કરતો નથી અને નાટક-ચેટક, ગાન-તમાસા, વરઘોડા વગેરેને જોવાનો શોખીન નથી, તેને ‘પૂજય’ કહેવો. (૨૦૨) મુદ્દેહિ સાદું ઞધુળેડિસાદૂ, गिण्हाहि साहू गुण मुञ्चऽसाहू । वियाणिया अप्पगमप्पएणं, जो रागदोसेहिं समो स पुज्जो ||८|| ૨૫૨. ‘ગુણો વડે સાધુ થવાય છે, અવગુણો વડે અસાધુ થવાય છે, માટે સારા ગુણોને ગ્રહણ કર, નઠારા અવગુણોને તજી દે' એ રીતે જે, પોતે પોતાની જાતને વિવિધ રીતે બોધ આપે છે તથા રાગના પ્રસંગે વા દ્વેષના પ્રસંગે બરાબર ‘સમ’ રહે છે તેને ‘પૂજય’ કહેવો. (૨૩) તહેવ ડાં ચ માં વા, इत्थीं पुमं पव्वइयं गिहिं वा । नो हीलए नो विय खिंसएज्जा, थंभं च कोहं च चए स पुज्जो ||९|| ૨૫૩. નાનો તેમ જ મોટો ભલે ને પછી સ્ત્રી હોય, પુરુષ હોય, દીક્ષિત હોય કે ગૃહસ્થ હોય તેમની-કોઈ પણ જાતની મનુષ્યની નિંદા ન રે, બદબોઈ ન કરે, અહંકારનો ત્યાગ કરે તથા ક્રોધનો પણ ત્યાગ કરે તેને ‘પૂજય’ કહેવો. (૨૪) તેસિં મુળ મુળસાયરાળ, सोच्चाण मेहावी सुभासियाई । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org :
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy