SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય-સૂત્ર धम्मो त्ति किच्चा परमग्गसूरे, जिइन्दिए जो सहई स पुज्जो ॥५॥ ૨૪૯. સામેથી આવી પડતા મર્મભેદી વચનના ઘા જ્યારે કાન સુધી આવી પહોંચે છે ત્યારે પીડા પેદા કરે છે-તે સાંભળતાં જ મન દુર્મન થઈ જાય છે, એવી પરિસ્થિતિમાં એ ભયાનક વચનના ઘાને શાંતિપૂર્વક સહન કરવાનો મારો ધર્મ છે એમ સમજીને ક્ષમાના માર્ગે ચાલનાર જે શૂરવીર જિતેંદ્રિય મનુષ્ય તેમને સહન કરે છે, તેને પૂજ્ય" કહેવો. (ર૧૦) મવUUવાથં મુસ, पच्चक्खओ पडिणीयं च भासं । ओहारिणिं अप्पियकारिणिं च, भासं न भासेज सया स पुज्जो ॥६॥ ૨૫૦. સત્ય હિત જે કહેવું હોય તે સદા સામે જ કહે પણ કોઈની પાછળ નિંદા ન કરે અને સામે પણ શત્રુવટવાળી ભાષા ન બોલે તથા આ તો નાલાયક જ છે” એવી ન ગમે તેવી કઠોર ભાષા પણ કદી ન વાપરે તેને પૂજ્ય’ કહેવો. (ર) સત્નોનુપ સમા, अपिसुणे यावि अदीणवित्ती। नो भावए नो वि य भावियप्पा, अकोउहल्ले य सया स पुजो ।।७।। ૨૫૧. જે ખાવા પીવાની લાલચુ નથી, જાદુ મંતર વગેરે કરતો નથી, લુચ્ચો નથી – કપટી નથી, ચાડિયો નથી અને માયકાંગલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy