________________
૧૬૭
પૂજા-સૂત્ર
| ૨૦ ||
पुज्ज-सुत्तं (ર૪) માયા વિર્ય પjને,
सुस्सूसमाणो परिगिज्झ वक्कं । जहोवइझं अभिकंखमाणो, गुरुं तु नासाययई स पुजो ।।१।।
૨૦
પૂજ્ય-સૂત્ર ૨૫. જે કોઈ સાધક આચારની પ્રાપ્તિ માટે વિનયનો પ્રયોગ કરે છે તથા ગુરુના વાક્યને ધ્યાનપૂર્વક સાંભળવાની ઇચ્છા કરતો, તે વાકયને બરાબર સ્વીકારીને ગુરુના ઉપદેશને અનુસરતો રહે છે અને કદી પણ ગુરુની આશાતના કરતો નથી તેને પૂજ્ય કહેવો. (૨૪૬) મન્નાયdછે ચર્ડ વિશુદ્ધ,
जवणट्ठया समुयाणं च निच्चं । अलद्धयं नो परिदेवएजा,
નવટું ન વિત્ય ૪ પુજ્ઞ પારા. ૨૪૬. પોતાના સંયમના નિર્વાહ માટે, પરિચય વિનાનાં જુદાં જુદાં સ્થળોમાં જઈને વિશુદ્ધ રીતે ઉછવૃત્તિએ, જે નિત્યપ્રતિ ભિક્ષા માટે ફરે છે, અને એમ કરતાં ય જો કશું ય ન મળે તો પણ ખેદ કરતો નથી અને મળે તો ફલાતો ય નથી તેને પૂજ્ય' કહેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org