SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ મહાવીર વાણ સમિતિને પાંચ પ્રકારે કહેલી છે અને ગુપ્તિને ત્રણ પ્રકારે કહેલી છે આ સમિતિ અને ગુપ્તિનો વ્યવહાર એક સાથે જ હોય છે – સમિ વિના ગુપ્તિ ન સંભવે અને ગુપ્તિ વિના સમિતિ ન સંભવે એ ધ્યાનમાં રાખવાનું છે. એકલી ગુપ્તિનું આચરણ સદાચારને ટકાવવા પૂરતું નથી તેમ એકલી સમિતિનું આચરણ પણ સદાચારને ટકાવી શકતું નથી એ હકીકત પણ ભૂલવી જોઈએ નહીં. (ર૪૨) રિયામાણેકલા, ૩ત્રા સમિયા માગુત્તર વયજુરી, રાયપુર યમ પરના (Too ૨૪, To ૨૪ર. પાંચ સમિતિનાં નામ આ છે: (૧) ઈર્ષા સમિતિ ભાષા સમિતિ (૩) એષણા સમિતિ (૪) આદાન સમિતિ ( ઉચ્ચાર" પ્રગ્નવણ સમિતિ. ત્રણ ગુપ્તિનાં નામ આ છે (૨) મનોષિ (૨) વચનગુપ્તિ (૩) કાયગુપ્તિ. (ર૪૩) વીઝો વંર મિત્રો, ચરણ ૪ gવત્તા गुत्ती नियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो ॥२१।। ૨૪૩. વ્યક્તિગત વા સમૂહગત સદાચારની પ્રવૃત્તિ કરવામાં અથ વ્યક્તિને વા જૂથને સદાચારી રહેવા માટે આ પાંચ સમિતિઓ ખા સહાયક છે અને વ્યક્તિગત કે સમૂહગત અસદાચાથી અટકવા પરિસ્થિતિ ઊભી કરવા માટે અર્થાત્ અસદાચારથી દૂર રહેવા માટે અહિતકર એવા અશુભ વિષયોથી - અશુભ પ્રવૃત્તિઓથી અટક | માટે આ ત્રણ ગુપ્તિઓ ખાસ વધારે સહાયક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy