SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ લોકતત્ત્વ-સૂત્ર ૨૩૨. તેમાં, જ્ઞાન પાંચ પ્રકારનું છે. શ્રુતજ્ઞાન; મતિજ્ઞાન - આભિનિબોધિકજ્ઞાન, ત્રીજું અવધિજ્ઞાન, મનજ્ઞાન અને કેવલજ્ઞાન. (૨૩૩-૧૩૪) ના સાવરબિં , સંસાર તા वेयणिजं तहा मोहं, आउकम्मं तहेव य ॥११।। नामकम्मं च गोत्तं च, अन्तरायं तहेव च । एवमेयाई कम्माइं, अद्वैव उ समासओ ॥१२॥ (૦૦ રૂ૩, T૦૨, ૨) ૨૩૩ - ૨૩૪. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા વેદનીય અને મોહ - મોહનીય, આયુષ્યકર્મ અને નામકર્મ તથા ગોત્રકર્મ અને અંતરાયકર્મ; એ પ્રમાણે સંક્ષેપથી તો એ આઠ જ^ કમોનિ બતાવેલાં છે. (૨૬) જે તવ વિદો પુત્ત વાહિમન્તરો તદ बाहिरो छव्विहो वुत्तो, एवमब्भन्तरो तवो ॥१३॥ ૨૩૫. દેહ અને ચિત્તને શુદ્ધ કરવા માટે તે નિગ્રહરૂપ તપના બે પ્રકાર કહેલા છે : બાહ્ય તપ અને આંતરિક તપ. નિગ્રહરૂપ બાહ્ય તપના છ પ્રકાર કહેલા છે અને એવા જ આંતરિક તપના છ પ્રકાર બતાવેલા છે. (२३६) अणसणमूणोयरिया, भिक्खायरिया य रसपरिच्चाओ। कायकिलेसो संलीणया य, बज्झो तवो होई ।।१४।। (૩ર૦ ૦ ૦, ૧૦ ૭,૮) ૨૩૬. બાહ્ય તપના છ પ્રકાર આમ સમજવા: ૧. અનશન", ૨. ઊનોદરિકા, ૩. ભિક્ષુચર્યા', ૪. રસપરિત્યાગ, ૫. કાયક્લેશ અને ૬. સલીનતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy