SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ લકતત્ત્વ-સૂત્ર (२२६) नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा। वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥४॥ ૨૨૬. જ્ઞાન, દર્શન, સંયમ, તપ, વીર્ય – શક્તિ - સામર્થ્ય અને ઉપયોગ એ બધાં જીવનાં લક્ષણ છે. (રર૭) સડથયારનો , પદ છાયડત રૂવા वण्ण-रस गन्ध-फासा, पुग्गलाण तु लक्खणं ।।५।। (૩ અo ૨૮, "To ૭,૧-૨) ૨૨૭. શબ્દ, અંધકાર, ઉદ્યોત – પ્રકાશ - ચળકાટ, પ્રભા - કિરણો, છાયા - છાયો - પડછાયો, તાપ, વર્ણ - રંગ, રસ, ગંધ અને સ્પર્શ એ બધાં મૂર્ત જડ દ્રવ્યરૂપ પુદ્ગલાસ્તિકાયનાં* - લક્ષણ છે. (૨૮) નીવડળીવા જ વન્યો જ પુvi પીવડાવી તા. संवरो निजरा मोक्खो, सन्तेए तहिया नव ।।६।। ૨૨૮. જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આસવ, સંવર', નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વો તથ્ય – સત્ય છે - સદ્ભુત છે. (રર) તક્રિયof તુ માવા, માવાસf I भावेणं सद्दहन्तस्स, सम्मत्तं तं वियाहियं ।।७।। (૩૪૦ ૩૦ ૨૮, ૧૦ ૨૪,૨૧) ૨૨૯. એ તથ્ય – સત્ય - પદાર્થોની ખરી અસ્તિતાના ઉપદેશ વિશે જેના ચિત્તમાં પાકો વિશ્વાસ હોય – પાકી શ્રદ્ધા હોય તેનામાં સમ્યત્વનો ગુણ પ્રગટે છે એમ કહેલું છે, અર્થાત્ એ ઉપદેશ વિશે અચળ શ્રદ્ધા રાખવી તેનું જ નામ સમ્યક્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy