SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ મહાવીર વાણી / ૧ / लोगतत्त-सुत्तं (રર૩) થ દ મારૂં, રાત્નિ પુત્રિ મંતવો! एस लोगो त्ति पन्नत्तो, जिणेहिं वरदंसिहिं ॥१॥ - ૧૯ “લોકતત્ત્વ-સૂત્ર ૨૨૩. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય - આત્મા, એ બધાને ઉત્તમ દષ્ટિવાળા જિન ભગવંતોએ 'લોક' નામથી જણાવેલ છે. (૨૨૪) જર્નસ્થ 1 થી, મદ કાર્નિવસ્થા भायणं सव्वदव्वाण, नहं ओगाहलक्खणं ॥२॥ ૨૨૪. ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિ છે, અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિ છે. તમામ દ્રવ્યોનું – પદાર્થોનું ભાન હોવું અર્થાત્ તમામ પદાથોન અવકાશ - અવગાહ - આપવો - સમાવી દેવા એ આકાશાસ્તિકાયનું લક્ષણ છે. (२२५) वत्तणालक्खणो कालो, जीवो उवओगलक्खणो। ના વંસજ , સુદ્દે ય ટુડે ર ારા ૨૨૫. કાળનું લક્ષણ વર્તના – વર્તવું - છે, આત્મા - જીવનું લક્ષણ ઉપયોગ છે. જ્ઞાન દ્વારા, દર્શન દ્વારા, સુખ દ્વારા અને દુઃખ દ્વારા ઉપયોગ લક્ષણવાળા આત્માને ઓળખી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy