SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-સૂત્ર ૧૪૧ दिसो दिसं यं तं कयिरा वेरी वा पन वेरिनं। मिच्छापणिहितं चित्तं पापियो नं ततो करे ॥ દુશ્મન જે ભૂંડું દુમનનું કરે છે, વૈરી પોતાના વૈરીનું જે વેર વાળે છે, દુષ્ટ રીતે જોડેલું ચિત્ત આત્માનું તેથી પણ વધારે ભૂંડું કરે છે. - ૭. બચાવ્યા જ - સરખાવો ધમ્મપદ બારમો આત્મવર્ગ સ્લોક ૧ : अत्तानं चे पियं जञा रक्खेय्य नं सुरक्खितं । तिण्णमञ्जतरं यामं पडिजग्गेय्य पंडितो ।। આત્માને વહાલો ગણતા હો - જાણતા હો – તો તેને બરાબર સાચવો - સુરક્ષિત રાખો. ત્રણમાંથી ગમે તે પહોરે પંડિત પુરુષે આત્માને જગાડતાં રહેવું જોઈએ અર્થાત્ તેને સાફ કર્યા કરવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy