SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ।। ૭ ।। पंडिय - सुत्तं (૨૧૧) સમિ૬ પંડિત્ તમ્હા, પાલનાપદે વર્તે । અપ્પા સમેસેન્ના, મેત્તિ ભૂત્તુ પ્પણ્ II?I ॥ ૧૭ ॥ પંડિત-સૂત્ર Jain Education International (૩ત્તર૪૦ ૪૦ ૬, ૦ ૨) ૧૯૯. અવિવેકી મનુષ્ય આ સંસારના પ્રપંચમાં સાઈ પોતાનું અહિત કરે છે, તેથી પંડિત` મનુષ્યે સંસારમાં ફેલાયેલાં જન્મમરણ અને દુ:ખના હેતુભૂત ફાંસલા જેવા અનેક પ્રપંચોને બરાબર સમજી લઈ પોતે જાતે સત્ય માર્ગની શોધ કરવી અને તમામ નાના મોટા જીવો સાથે મૈત્રીભાવે વર્તવું. (૨૦૦) ને ય તે પિણ્ મોર્, નૃદ્ધે વિપિટ્ટી વડું । साहीणे चयइ भोए, से हु चाइ त्ति वुच्चई ॥२॥ મહાવીર વાણી ૨૦૦. પોતાને પ્રિય પ્રિયતર લાગે એવા મનોહર ભોગો મળ્યા હોય - મનોહર મનોહર ભોગોનો જોગ થયો હોય - તેમ છતાં ય જે મનુષ્ય તે ભોગો તરફ્ વિવિધ રીતે પીઠ ફેરવીને વર્તે છે અર્થાત્ એવી સુંદર સાંપડેલી ભોગસામગ્રી તરફ નજર સરખી ય કરતો નથી - પોતાને સ્વાધીન એવા એ ભોગોને પણ તજી દે છે તે જ ખરેખર ‘ત્યાગી’ કહેવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy