SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦. મહાવીર વાણી ૧૬૭. પહેલું તો જનમ ધરવો એ જ દુઃખ છે, પછી એની પાછળ ઘડપણ આવે એ ય દુઃખ છે, રોગો થવા એ ય દુઃખ છે અને વારે વારે મર્યા કરવું તો ભારે દુ:ખ છે. અરે! આ આખો ય સંસાર એ રીતે દુઃખરૂપ છે કે જ્યાં અજ્ઞાની જીવડા હાથે કરીને કલેશ પામ્યા જ કરે છે. (१६८) इमं सरीरं अणिच्चं, असुई असुइसंभवं । असासयावासमिणं, दुक्ख-केसाण भायणं ।।३।। (૩૦ ૩૦ ૨, To ૨) ૧૬૮. આ શરીર અનિત્ય છે, અશુચિ-ગંદું છે અને ગંદા પદાર્થોમાંથી બનેલું છે, ભાડૂતી ઘર જેવું કાયમી નથી અને દુ:ખ તથા કલેશોનું ધામ છે. (૬૨) દ્રારા ૪ સુય જેવ, મિત્ત જ તદ વન્યવા जीवन्तमणुजीवन्ति, मयं नाणुव्वयन्ति य ॥४॥ (ા ૦ ૨૮, ૨૪) ૧૬૯. સ્ત્રીઓ, પુવો, મિત્રો અને બંધુજનો એ બધાં જીવતાનાં જ સગાં છે, મર્યા પછી કોઈ યે પાછળ ચાલતું નથી - સાથે આવતું નથી. (૭૦) વેયા મીયા ન મવત્તિ તા, __ भुत्ता दिया निन्ति तमं तमेणं । जाया य पुत्ता न हवन्ति ताणं, को नाम ते अणुमन्नेज्ज एयं ॥५॥ (૩૪૦ ૩૦ ૨૪, પ૦ ૨૨) Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy