SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રમાદ-સૂત્ર પંચતંત્રમાં પણ એ પક્ષીની કથા આપેલી છે તેથી સંભવ છે કે જૂના સમયમાં તે હોય અને વર્તમાનમાં તેનો વંશ નાબૂદ થઈ ગયો હોય. ૪. સ્પર્શી - મૂળમાં આવેલો સ્પર્શ શબ્દ વિષયોનો-કામભોગોનો સૂચક છે. સરખાવો ગીતાના પાંચમા અધ્યાયના ર૭મા શ્લોકમાં વપરાયેલો “સ્પર્શ શબ્દ : “મનું કૃત્વા વરિર્વાદાનું તથા “ત્રીસ્પતુ તેય !' (ગી, અ ૨ શ્લોક ૧૪) વાઈસ્પર્શેથ્વાત્મ”- (ગીઅ ૫ શ્લો. ર૧) જે દિ સંપર્શના મો:- (ગી, અ. ૫ શ્લો૨૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy