SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી अप्पमाय-सुत्तं (११३) दुमपत्तए पंडुयए जहा निवडइ राइगणाण अच्चए। एवं मणुयाण जीवियं, समयं गोयम ! मा पमायए ॥१॥ _| ૧૧-૨ | અપ્રમાદ-સૂત્ર ૧૧૩. રાત્રીઓ વીતતાં જેમ વૃક્ષોનાં પાકાં પીળાં પડી ગયેલાં પાંદડાંઓ આપોઆપ ખરી પડે છે તેમ જ મનુષ્યોનું જીવન ગમે ત્યારે ખરી પડનારું છે. માટે હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. (११४) कुसग्गे जह ओसबिन्दुए, थोवं चिट्ठइ लम्बमाणए। ___ एवं मणुयाण जीवियं, समयं गोयम ! मा पमायए ॥२॥ ૧૧૪. ડાભની અણી ઉપર ઝાકળનું ટીપું પડવાની તૈયારીમાં હોય એમ લટકતું રહે છે એ જ પ્રકારે મનુષ્યનું જીવન પણ ગમે ત્યારે ખરી પડનારું છે. માટે હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. (११५) इइ इत्तरियम्मि आउए, जीवियए बहुपच्चवायए । વિઠ્ઠUTદ ચં પુરેલવું, સમયે જોયમ ! મા પમાયણ રૂા. ૧૧૫. આયુષ્ય એ પ્રમાણે ક્ષણભંગુર છે, જીવન વિનોથી ભરેલું છે, માટે પહેલાંના સંચિત થયેલા કુસંસ્કારોની રજને-મેલને ખંખેરી નાખવાનો જ પ્રયત્ન કર. હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy