SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ મહાવીર વાણી વર્તનારા સાથે પૂરા સદ્ભાવથી વર્તતો હોય, આઠમું, વિદ્યા મેળવીને અભિમાન ન કરતો હોય, નવમું, કોઈના દોષોને બોલ બોલ ન કરતો હોય તેવા દોષગ્રાહી ન હોય, દસમું, મિત્રો તરફ ક્રોધ ન કરતો હોય, અગિયારમું, પોતાને ન ગમતા અપ્રિય મિત્રનું પણ તેની પછવાડે સારું જ બોલતો હોય અર્થાત્ અપ્રિય મિત્રની પણ તેની પાછળ નિંદા ન કરતો હોય, બારમું, ઝઘડો કે ટંટો ન કરતો હોય, તેરમું, બુદ્ધિવાળો હોય - સમજદાર હોય, ચૌદમું, અભિજાત-ખાનદાન-હોય, અને પંદરમું, આંખની શરમ રાખનારો હોય અને સ્થિર વૃત્તિનો હોય. આવા મનુષ્યને સુવિનીત કહેવાય છે. (૮૨) મUT-નિદ્રે , ગુરૂમyવવાથRTI पडणीए असंबुद्धे, अविणीए त्ति वुच्चई ॥११॥ (૩૦ ૦ ૨ ૦ ૩) ૮૨. જે મનુષ્ય ગુરુજનની આજ્ઞા પ્રમાણે વર્તતો ન હોય, ગુરુજનની દેખરેખમાં ન રહેતો હોય - સ્વચ્છંદી હોય, ગુરુજનનો વિરોધી હોય, બેવકૂફ હોય - સમજ વગરનો હોય તે અવિનીત - વિનય વિનાનો કહેવાય છે. (८३-८५) अभिक्खणं कोही हवइ, पवन्धं च पकुव्वई। मेत्तिज्जमाणो वमइ, सुयं लभ्रूण मज्जई ।।१२।। अवि पावपरिक्खेवी, अवि मित्तेसु कुप्पई। सुप्पियस्साऽवि मित्तस्स, रहे भासइ पावगं ।।१३।। पइण्णवादी दुहिले, थद्धे लद्धे अणिग्गहे । असंविभागी अचियत्ते, अविणीए त्ति वुच्चई ।।१४।। (૩૫૦ ૫૦ ?? To ૭,૮,૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy