SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૂત્ર ૭૭. જે મનુષ્ય ગુરુજનની આજ્ઞા પ્રમાણે વર્તતો હોય, ગુરુજનની દેખરેખમાં રહેતો હોય-ગુરુકુળવાસી હોય, ગુરુજનનાં ઈંગિતોને એટલે સંતોને બરાબર સારી રીતે સમજતો હોય તથા કાર્યપ્રસંગે કરવામાં આવતા તેમના (ગુરુજનના) શારીરિક કે મૌખિક આકારોને બરાબર સારી રીતે સમજી લેતો હોય તે મનુષ્ય વિનીત-વિનય સંપન્ન કહેવાય છે. (૭૮-૮૨) મહ વનાદિ કાળેહિં, સુવિળીદ્ ત્તિ વુન્નરૂં नयावत्ती अचवले, अमाई अकुऊहले ||७| अप्पं च अहिक्खिवई, पबन्धं च न कुव्वई । मेत्तिजमाणो भयई, सुयं लद्धुं न मज्जई ॥८ नय पावपरिक्खेवी, न य मित्तेसु कुप्पई । अप्पियस्साऽवि मित्तस्स, रहे कल्लाण भासई || ९ || कलहडमरवज्जिए, बुद्धे अभिजाइए । હિશ્મિ કિમંતીને, સુવિળીણ્ ત્તિ મુખ્યરૂં શા (377To 3To ??, nTo ?o -?3) ૭૮-૮૧. આ પંદર કારણોને લીધે મનુષ્ય સુવિનીત - વધારે સારી રીતે વિનયવાળો ગણાય છે. ૬૧ પહેલું, નમ્ર હોય એટલે ઉદ્ધત ન હોય, બીજું, અચપળ હોય, ત્રીજું, શઠતા-લુચ્ચાઈ-કપટ વિનાનો હોય એટલે કે સરળ હોય, ચોથું, કુતૂહલી ન હોય એટલે ગંભીર હોય, પાંચમું, કોઈનું અપમાન ભાગ્યે જ કરતો હોય, છ, જેને ક્રોધ આવ્યા પછી વધારે વખત ન ટકતો હોય અર્થાત્ જે જલદી શાંત થઈ જતો હોય, સાતમું, પોતા તરફ્ મિત્રભાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy