SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી જ. જે પાંચ કારણોને લીધે મનુષ્ય સાચી વિદ્યા મેળવી શક્તો નથી તે આ છે : અભિમાનને લીધે, ક્રોધને લીધે, બેદરકારી અથવા વિષયો તરફના પોતાના વલણને લીધે, કોઢ જેવા ભયંકર રોગો થવાને લીધે અને આળસને લીધે મનુષ્ય સાચી વિદ્યા મેળવી શકતો નથી. (७५-७६) अह अट्ठहिं ठाणेहिं, सिक्खासीलि त्ति वुच्चई। अहस्सिरे सयादन्ते, न य मम्ममुदाहरे ॥४॥ नासीले न विसीले वि, न सिया अइलोलुए। अकोहणे सच्चरए, सिक्खासीलि त्ति वुच्चइ ॥५।। (૩૦ ૦ ૨૨, ૪,) ૭૫-૭૬. જે આઠ કારણોને લીધે મનુષ્ય શિક્ષાશીલ' કહેવાય છે તે આ છે : ૧. તે વારંવાર હસનારો ન હોય, ૨. નિરંતર ઇંદ્રિયોને કાબૂમાં રાખનારો હોય, ૩. બીજાનાં મમ ભેદાય એવાં વચન બોલનારો ન હોય, ૪. શીલ વિનાનો ન હોય એટલે કે સુશીલ હોય, ૫. શીલ વારંવાર બદલાયા કરે એટલે કે આચાર ઠેકાણા વગરનો હોય એવો પણ ન હોય, ૬. ખાવા પીવામાં કે વિષયોમાં અતિલોલુપ ન હોય, ૭. અક્રોધી-શાંતવૃત્તિનો હોય, ૮. સત્યપરાયણ હોય - આવા ગુણોવાળો મનુષ્ય શિક્ષાશીલ” કહેવાય છે. (७७) आणानिदंसकरे, गुरूणमुववायकारए। इंगियागारसंपन्ने से विणीए त्ति वुच्चई ॥६।। (૩૦ મ૨, T૦ ૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy