SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૂત્ર ॥९॥ विणय-सुत्तं (७२) मूलाओ खंधप्पभवो दुमस्स, खंधाउ पच्छा समुवेन्ति साहा । साह - प्पयाहा विरुहन्ति पत्ता, तओ सि पुष्पं च फलं रसो अ ॥ १ ॥ 112 11 વિનય-સૂત્ર ૭૨. વૃક્ષના મૂળમાંથી થડ ઊગે છે, થડમાંથી પછી જુદી જુદી શાખાઓ ઊગે છે, એ શાખાઓમાંથી બીજી નાની નાની ડાળો ફૂટે છે, એ ડાળો ઉપર પાંદડાં ઊગે છે, પછી તેને ફૂલ આવે છે, ફળ લાગે છે અને ત્યાર બાદ તે ફળોમાં રસ જામે છે. (७३) एवं धम्मस्स विणओ, मूलं परमो से मोक्खो । जे कित्तिं सुर्य सिग्धं, निस्सेसं चाभिगच्छइ ॥२॥ (दश०, अ० ९, ३०२ गा० १-२ ) Jain Education International ૩૩. એ જ પ્રકારે ધર્મરૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને મોક્ષ તે મૂળમાંથી પ્રગટ થતો ઉત્તમોત્તમ રસ છે. વિનયથી જ મનુષ્ય કીર્તિ, વિદ્યા, શ્લાઘા-પ્રશંસા અને કલ્યાણમંગળને શીઘ્ર મેળવે છે. (७४) अह पंचहिं ठाणेहिं, जेहिं सिक्खा न लब्भई । थम्भा कोहा पमाएणं, रोगेणाऽऽलस्सएण य ॥३॥ (उत्तरा० अ० ११, गा० ३) પ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy