________________
સુખવર્ગ
અને શાંતિ સમાન સુખ નથી. ૬ :
આ સંસારમાં ભૂખ એ મોટામાં મોટો રોગ છે, સંસ્કારોવાસનાઓ એ મોટામાં મોટું દુ:ખ છે. એ પ્રમાણે જે મનુષ્ય ખરેખર સમજે છે, તેને નિર્વાણનું પરમ સુખ પ્રાપ્ત થાય છે. ૭
સંસારમાં નિરોગી રહેવું એ મોટામાં મોટો લાભ છે. સંતોષ એ પરમ ધન છે. જેનામાં આપણો વિશ્વાસ છે, તે આપણું મોટામાં મોટું સગું છે; અને નિર્વાણ એ પરમ સુખ છે. ૮
એકાંતવાસ અને શાંતિને રસ પીને ધર્મના પ્રેમરસને પીતે પીતા મનુષ્ય ડર અને પાપ વગરને બની જાય છે. ૯
આર્ય પુરુષોનું દર્શન ઉત્તમ છે. તેમનો સહવાસ સદા સુખકર છે. અજ્ઞાની મૂઢ જીવોને નહિ જેવાથી સદા સુખી થઈ શકાય છેઅર્થાત્ અજ્ઞાની જીવોને નહિ જોયા જ સારા. ૧૦
જે મનુષ્ય અજ્ઞાન જીવોની સંગતે ચાલે છે, તેને લાંબા સમય સુધી શોક કરવાનું રહે છે. વેરીઓની સાથે સહવાસ કુશલ, અકુશલ અને અવ્યાકૃત; કુશલ એટલે પ્રેમવૃત્તિ, કોઈને સહાયતા કરવાની વૃત્તિ વગેરે કુશલસંસ્કાર, તેનાથી ઊલટા તે અકુશલસંસ્કાર–લેભવૃત્તિ, દૈષવૃત્તિ, કપટવૃત્તિ વા ઈષ્યવૃત્તિ વગેરે. તે બનેથી જુદા તે અવ્યાકૃત સંસ્કાર અર્થાત અમુક પદાર્થોની અભિરુચિ અથવા અમુક કાર્ય કરવાની સહજ આવડત કે શક્તિ. (૫) વિજ્ઞાન સ્કંધ એટલે નેત્રદ્વારા થતું જ્ઞાન–ચક્ષુર્વિજ્ઞાન; તે જ પ્રમાણે શ્રોત્રવિજ્ઞાન, ધ્રાણવિજ્ઞાન, જિવાવિજ્ઞાન, કાવિજ્ઞાન અને મનેવિજ્ઞાન. “વિજ્ઞાન'નું બીજું નામ ચિત્ત કે મન પણ છે. એમ આ પ્રકારે પાંચ ઔધો ગણાય છે. તેમાં પ્રથમ સ્કંધ મૂર્ત-આકારધારી અને જડ છે અને બાકીના ચાર ધો અમૂર્ત–આકાર વિનાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org