________________
ધર્મનાં પદો-ધમ્મપદ यो च बुद्धं च धम्मं च संघं च सरणं गतो। चत्तारि अरियसञ्चानि सम्मप्पाय पस्सति ॥१२॥ दुक्खं दुक्खसमुप्पादं दुक्खस्स च अतिक्कम । अरियं चऽहङ्गिकं मग्गं दुक्खूपसमगामिनं ॥ १३ ॥ एतं खो सरणं खेमं एतं सरणमुत्तमं । एतं सरणमागम्म सब्बदुक्खा पमुच्चति ॥१४॥ दुल्लभो पुरिसाजो न सो सब्बत्थ जायति । यत्थ सो जायति धीरो तं कुलं सुखमेधति ॥१५॥
જે મનુષ્ય, બુદ્ધને, સંઘને, અને ધર્મને શરણે ગયેલ છે, તે પિતાની સદ્બુદ્ધિ વડે ચાર આર્ય સત્યોને હું બરાબર જુએ છે. ૧૨ - (૧) દુઃખ, (૨) દુ:ખની ઉત્પત્તિનાં કારણે, (૩) દુ:ખને અટકાવ, અને (૪) દુ:ખ અટકાવવાને માર્ગ. આર્યોએ બતાવેલે એ માર્ગ આઠ અંગવાળા ક છે. ૧૩
$ આ શબ્દનો સામાન્ય અર્થ “આર્યોએ બતાવેલું સત્ય એવો થાય છે; પરંતુ બૌદ્ધ પરિભાષામાં તેનો ખાસ વિશેષ અર્થ છે. તે આર્ય સત્ય ચાર છે; અને તે આ પછીની ગાથામાં બતાવેલાં છે.
• કે આર્ય માર્ગનાં આઠ અંગે આ પ્રમાણે છે-(૧) સમ્યફદૃષ્ટિ, (૨) સમ્યક્રસંકલ્પ, (૩) સમવાચા, (૪) સમ્યફકમત, (૫) સમ્યફઆજીવ, (૬) સમ્યફવ્યાયામ, (૭) સમ્યફસ્કૃતિ અને (૮) સમ્યક્સમાધિ. અહીં વાપરેલો “સમ્યફ” શબ્દ “શુદ્ધપણું સારાપણું-ખરાપણું' બતાવે છે. કર્માત એટલે ધંધા-રોજગાર. આછવ એટલે આજીવિકા ચલાવવી. વ્યાયામ એટલે ચિત્ત શુદ્ધિને અભ્યાસ. આ આઠ અંગવાળા માર્ગ પ્રમાણે આચરવાથી વ્યક્તિ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org