SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તરવાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૦૧ અયુત દેવલોકથી માંડીને પાંચ અનુત્તર વિમાન સુધીમાં આભિગિક અને સામાનિક દેવતાઓ પણ ઉત્પન્ન થતા નથી. ૫ प्राणस्तोकलवमुहर्तदिनमासाः सप्त सप्त सप्त सप्तति त्रिंश त्रिंशद्वादशगुणाः स्तोकलवमुहूर्त दिन मास वर्षाः ॥ ए६ ॥ શબ્દાર્થ –રાત, સાત, સતેતેર, ત્રીસ, ત્રીસ, અને બાર ગુણ, પ્રાણ, સ્તોક, લવ; મુહૂર્ત દિવસ અને મહિનાન કરવાથી, અનુક્રમે રૂંક, લવ, મુહુર્તા, દિવસ મહિના અને વર્ષ આવે છે. વિશેષાર્થ-સાત પ્રાણને એક સ્તક, સાત સ્તકને એક લવ, સોતેર લવ એક મુહુર્ત. ત્રીસ મુહૂર્તને એક દિવસ, ત્રીસ દિવસને એક મહિને અને બાર મહિનાનું એક વર્ષ થાય છે. ૯૬ તેનું યંત્ર. 9 પ્રાણે ૧ સ્તક | ૨ | ૭ સ્તોકે ૧ લવ ૭૭ લવે ૧ મુહૂર્ત | ૪ | ૩૦ મુહૂર્ત ૧ દિવસ ૩૦ દિવસે ૧ મહિને ૬ | ૧૨ મહિને ૧ વર્ષ | ૭ ૮૪૦૦૦૦૦વર્ષ પૂર્વગ ૮ ૪૦૦૦૦૦પ जघन्याश्चतुर्थस्तोकसप्तकाभ्यामाहारोच्छवासौगए દાથે--જઘન્ય સ્થિતિવાળા દેવતાનો એક બહત્રિ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy