________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩ સ્વીકારવાની આપત્તિ આવે છે. તેના નિવારણ માટે ઉક્ત અન્યતરસંબંધથી= મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધ અથવા દૈશિકવિશેષણતા એ બંનેમાંથી અન્યતર સંબંધથી પ્રાગભાવના અનાધારત્વનો નિવેશ નૈયાયિકો કરે તો સંસારી જીવોમાં પરા કોટિના દુ:ખધ્વંસની આપત્તિ આવે છે તે આપત્તિ દૂર થાય તોપણ અન્ય શું દોષ આવે છે તે ગ્રંથકારશ્રી બતાવે છે
૨૮
उक्तान्यतरसम्बन्धेन . કૃતિ ભાવઃ ।। ઉક્ત અત્યંતરસંબંધથી તેનો નિવેશ કરાયે છતે પણ=દુઃખપ્રાગભાવતા અનાધારત્વનો નિવેશ કરાયે છતે પણ, તથાસંબંધગર્ભ વ્યાપ્તિનો અગ્રહ છે=મુખ્યકાલવૃત્તિત્યવિશિષ્ટકાલિકસંબંધ અથવા દૈશિકવિશેષણતાસંબંધ તે બેમાંથી અન્યતર સંબંધ છે ગર્ભમાં જેને તેવી હેતુ અને સાધ્ય વચ્ચેની વ્યાપ્તિની અપ્રાપ્તિ છે, એ પ્રમાણે ભાવ છે. 113 11
ભાવાર્થ :
નૈયાયિકે આપેલ “આત્માતાન્ય ધ્વંસતિયોનિન્યવૃત્તિમમ્ ૩:જીત્યું" (પક્ષ) “અમુહસ્ય ય: પ્રાળમાવો તવાનાધાર ધ્વંસતિયોનિ વૃત્તિમત્” (સાધ્ય) ‘સાર્યમાત્રવૃત્તિત્તાત્' (હેતુ) આ અનુમાનમાં ‘શૈવત્વ’ને દૃષ્ટાંત તરીકે ગ્રહણ કરેલ છે. નૈયાયિકે કરેલ પ્રસ્તુત અનુમાન દ્વારા ચૈત્રદુઃખત્વાદિને પક્ષ કરીને પ્રકૃષ્ટ દુઃખધ્વંસની સાધનાની ઉપપત્તિ કરી તે તાર્કિક મત ન્યાયથી અસંગત :
k
―
તાર્કિક એવા નૈયાયિકો પ્રસ્તુત અનુમાન કરીને મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો અત્યંત ધ્વંસ થાય છે તેમ સ્થાપન કરે છે તે અનુમાન સંગત નથી. કેમ સંગત નથી ? તેમાં હેતુ કહે છે
-
Jain Education International
નૈયાયિકે અનુમાનમાં આપેલ સાધ્યમાં દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવો જે ધ્વંસ, તેને અભાવીય વિશેષણના સંબંધથી ગ્રહણ કરવામાં બાધદોષની પ્રાપ્તિઃ
નૈયાયિકે કરેલ અનુમાનમાં “સુહસ્ય ય: પ્રમાવો તવાનાધાર ધ્વંસતિયોિિન વૃત્તિમ=દુ:ખના પ્રાગભાવનો જે અનાધાર તે અનાધારમાં જનારો જે ધ્વંસ
For Private & Personal Use Only
www.jainelibrary.org