________________
ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीँ श्रीशर्खेश्वरपार्श्वनाथाय नमः ।
. एँ नमः ।
न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
. स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत मुक्तिद्वाििशका-३१
૩૦મી કેવલિભક્તિવ્યવસ્થાપનબત્રીશી સાથે પ્રસ્તુત મુક્તિબત્રીશીનો संबंध:
अनन्तरं कवलभोजित्वेऽपि कृतार्थत्वं केवलिनो व्यवस्थापितं, सर्वथा कृतार्थत्वं चास्य मुक्तौ व्यवतिष्ठत इति बहुविप्रतिपत्तिनिरासेन मुक्तिरत्र व्यवस्थाप्यते - मर्थ :
અનંતર કેવલિભક્તિવ્યવસ્થાપનબત્રીશીમાં, કાલભોજિપણામાં પણ કેવલીનું કૃતાર્થપણું વ્યવસ્થાપન કરાયું અને આવું કેવલીનું, સર્વથા કૃતાર્થપણું મુક્તિમાં રહેલ છે. એથી બહુવિપ્રતિપતિના નિરાસથી મોક્ષના વિષયમાં ઘણા પ્રકારની વિપરીત માન્યતાના નિરાસથી, અહીં=પ્રસ્તુત બત્રીશીમાં, भुति व्यवस्थापन सय छ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org