________________
૨૦
શ્લોક નં.
૩૨.
મુક્તિદ્વાત્રિંશિકા | અનુક્રમણિકા
પાના નં.
વિષય
જન્ય એવા અભાવની જેમ જન્ય એવો કોઈક ભાવના અનંતપણાનો સંભવ હોવાથી મુક્તિમાં સુખ સ્વીકારવામાં બાધનો અભાવ. મુક્તિમાં સુખ સ્વીકારવા માટે “નિત્યં વિજ્ઞાનમાનન્વં બ્રહ્મ” એ પ્રકારની અન્ય સ્મૃતિ. પ્રકૃષ્ટમાનવાળા એકાંત અભિનિવિષ્ટ જીવોના કુહેતુને સ્યાદ્વાદરૂપી મુગરથી ખંડન કરતાં દયાવાળા શ્વેતાંબર સાધુઓની પરમાનંદની ચર્ચાથી પુષ્ટ થયેલા ગ્રંથકારશ્રી.
Jain Education International
For Private & Personal Use Only
૧૩૯-૧૪૨
૧૪૨-૧૪૫
www.jainelibrary.org