________________
મુક્તિદ્વાત્રિંશિકા | અનુક્રમણિકા
શ્લોક નં.
૨૭.
૨૮.
૨૯.
૩૦.
૩૧.
વિષય
મોક્ષમાં સુખના અભાવરૂપ ગુણની હાનિ અનિષ્ટ હોવાથી મહાનૈયાયિકનું કથન
અપાસ્ત.
પુમર્થપણામાં પુમર્થનું જ્ઞાન અપ્રયોજક. યોગીમાં દુઃખોની વિનાશ પામતી અવસ્થા હોય ત્યારે યોગીને સાક્ષાત્કારથી વર્તમાન
દુઃખનાશનો અનુભવ.
વૈરાગ્યને કારણે ગુણહાનિના અનિષ્ટપણાના વેદનનો અભાવ એ પ્રમાણે શ્લોક-૨૬-૨૭ના કથનનું નૈયાયિક દ્વારા સમાધાન. પરવૈરાગ્યમાં પ્રવૃત્તિના કારણ ઇચ્છા અને દ્વેષની નિવૃત્તિ હોવાથી અને અપરવૈરાગ્યમાં ગુણવૈદૃષ્યનો જ અભાવ હોવાથી
ગુણહાનિના અનિષ્ટપણાના પ્રતિસંધાનથી મોક્ષાર્થક પ્રવૃત્તિનો અભાવ.
શ્રુતિનો બાધ હોવાને કા૨ણે મુક્તિમાં સુખની સિદ્ધિ નથી એ પ્રમાણે નૈયાયિકના કથનમાં ગ્રંથકારશ્રી દ્વારા સમાધાન. “મોક્ષમાં અતીન્દ્રિય બુદ્ધિગ્રાહ્ય આત્યંતિક સુખ જાણો” આ પ્રકારના સ્મૃતિના વચનથી મોક્ષમાં સુખની સત્તાનો સ્વીકાર. શ્લોક-૩૦માં નૈયાયિકે કહેલ મુક્તિસુખની પ્રતિપાદક સ્મૃતિમાં બાધનો અભાવ હોવાથી દુઃખાભાવમાં સુખપદના ઉપચારનો અભાવ.
Jain Education International
For Private & Personal Use Only
૧૯
પાના નં.
૧૨૭-૧૨૯
૧૨૯-૧૩૩
૧૩૪-૧૩૭
૧૩૭-૧૩૮
www.jainelibrary.org