SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ મુદ્રિાસિંશિકા | અનુક્રમણિકા બ્લોક નં. વિષય પાના નં. સ્યાદ્વાદની દૃષ્ટિથી દુઃખના હેતુ એવા કર્મોનું પણ કથંચિત્ દુઃખપણું હોવાથી દુઃખક્ષયત્વરૂપ કર્મક્ષયનો નૈયાયિકની નીતિથી પણ મુખ્યપ્રયોજનપણાનો અનપાય. રૂપાંતરથી તત્ત્વનું અપ્રયોજકપણું. ૧૧૩-૧૧૭ સાક્ષાતું અખંડ સુખ માટે મોક્ષાર્થી જીવોની પ્રવૃત્તિ. અસંગઅનુષ્ઠાનમાં મોક્ષના સુખની ઇચ્છાનો પણ વિરામ હોવાથી નિરાબાધ વૈરાગ્ય. ભવ અને મોક્ષમાં સર્વત્ર શ્રેષ્ઠ મુનિ નિઃસ્પૃહ. |૧૧૬-૧૨૦ સુખના અભાવ અને દુઃખના અભાવ દ્વારા સમાન આય-વ્યયપણું સ્વીકાર કરાયે છતે ગુણહાનિનું અનિષ્ટપણું હોવાથી મુક્તિમાં વૃથા પરિશ્રમ. સુખહાનિથી અનુવિદ્ધ એવા દુઃખનાશના ઉપાયમાં અનિષ્ટઅનુબંધિત્વનું જ્ઞાન થવાથી વિચારકની પ્રવૃત્તિનો અયોગ. ૧૨૦-૧ ૨૨ નિયાયિકે સ્વીકાર કરેલા અદ્ય એવા દુઃખાભાવનો પુરુષાર્થરૂપે અસ્વીકાર, તેનું યુક્તિ દ્વારા સમર્થન. સુખના અભાવરૂપ ગુણહાનિ અનિષ્ટ હોવાથી દુઃખાભાવરૂપ મુક્તિના સ્વીકારમાં મોક્ષાર્થે પ્રવૃત્તિના વ્યાઘાતરૂપ દૂષણની પ્રાપ્તિ. ૧૨૨-૧૨૬ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004691
Book TitleMukti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy