________________
૧૦૨
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૧ અવતરણિકા :
શ્લોક-૨૦ કહ્યું કે, દ્વેષરૂપ યોનિથી પ્રવૃત્તિ હોવાને કારણે મોક્ષ પુરુષાર્થરૂપ છે. તેથી હવે મોક્ષ અર્થે દ્વેષરૂપ યોનિથી પ્રવૃત્તિ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – શ્લોક :
दुःखद्वेषे हि तद्धेतून् द्वेष्टि प्राणी नियोगतः।
जायतेऽस्य प्रवृत्तिश्च ततस्तत्राशहेतुषु।।२१।। અન્વયાર્થ :
દિ ખરેખર, ૩૩ષે દુઃખમાં દ્વેષ હોતે છતે, પ્રી જીવ, તલૅટૂ–તેના હેતુઓનો દુઃખના હેતુઓનો, નિયોતિ =નક્કી, દિગદ્વેષ કરે છે. ચઅને તતિ =તેથી દુઃખના હેતુઓમાં દ્વેષ થવાથી, સ્થઆની દુઃખના હેતુઓમાં દ્વેષ કરતારની, તન્નાશાપુ તેના નાશના હેતુઓમાં દુઃખના ઉપાયના નાશના હેતુઓમાં, પ્રવૃત્તિ =પ્રવૃત્તિ, ગાયત્તે=થાય છે. ગરવા શ્લોકાર્થ :
ખરેખર દુઃખમાં દ્વેષ હોતે છતે જીવ દુઃખના હેતુઓનો નક્કી દ્વેષ કરે છે અને દુઃખના હેતુઓમાં દ્વેષ થવાથી દુઃખના હેતુઓમાં દ્વેષ કરનારની દુઃખના ઉપાયના નાશના હેતુઓમાં પ્રવૃત્તિ થાય છે. રિલા ટીકા :
दुःखद्वेषे हीति-दुःखद्वेषे हि सति प्राणी तद्धेतून दुःखहेतून, नियोगतो निश्चयतो, द्वेष्टि, अस्य-दुःखहेतुद्विषश्च, ततस्तन्नाशहेतुषु दुःखोपायनाशहेतुषु ज्ञानादिषु, प्रवृत्तिर्जायते, दुःखद्वेषस्य दुःखहेतुनाशोपायेच्छा-दुःखहेतुद्वेषयोस्तयोश्च दुःखहेतुनाशहेतुप्रवृत्तौ स्वभावतो हेतुत्वात्, अनुस्यूतैकोपयोगरूपत्वेऽपि क्रमानुवेधेन हेतुहेतुमद्भावाविरोधात्, क्रमिकाक्रमिकोभयस्वभावोपयोगस्य तत्र तत्र व्यवस्थापितत्वात्।।२१।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org