________________
૭૪
દીક્ષાદ્વાલિંશિકા/શ્લોક-૨૭ શ્લોકાર્ધ :
ધ્યાન વડે ધ્યાનને મોક્ષના કારણરૂપે સ્વીકારવા વડે, જો અધ્યાત્માદિ યોગોનો ઉપક્ષય થાય મોક્ષના કારણરૂપે અસ્વીકાર થાય, તો વૃત્તિક્ષય દ્વારા=વૃત્તિક્ષયને મોક્ષના કારણરૂપે સ્વીકારવા દ્વારા, તેનો પણ= શુદ્ધઉપયોગરૂપ ધ્યાનનો પણ, ઉપક્ષય થાય=મોક્ષના કારણરૂપે અસ્વીકાર થાય. ર૭ll. * મધ્યાત્મતિ માં ‘આરિ' પદથી ભાવનાનું ગ્રહણ કરવું.
તસ્યપિ માં ‘’ થી એ કહેવું છે કે વૃત્તિક્ષય દ્વારા અધ્યાત્માદિ યોગોનો તો ઉપક્ષય છે, પરંતુ ધ્યાનનો પણ ઉપક્ષય છે. ટીકા -
अध्यात्मादिकेति-भावितार्थः ।।२७।। ટીકાર્ય :
અધ્યાત્મિતિ ... વિવાર્થ “અધ્યાત્મવિ” એ પ્રકારનો શ્લોક, પૂર્વના ૨૬મા શ્લોકથી ભાવિત અર્થવાળો છે અર્થાત્ પૂર્વના શ્લોકમાં કહ્યું કે “શુભઉપયોગનું અને શુદ્ધઉપયોગનું સાધારણપણાથી પ્રધાનહેતુપણું ન સ્વીકારવામાં આવે, પરંતુ મોક્ષને આસત્ત શુદ્ધઉપયોગ છે, માટે મોક્ષનું પ્રધાન કારણ શુદ્ધઉપયોગ છે, એમ માનવામાં આવે, તો મોક્ષનું આસન્ન કારણ યોગનિરોધની ચરમ ક્ષણ છે, માટે તેને જ મોક્ષનું કારણ સ્વીકારાય, અવ્યને નહિ.” તે પૂર્વશ્લોકના વચનથી પ્રસ્તુત શ્લોકનું વચન ભાવિત છે. ર૭ા. ભાવાર્થ :ધ્યાનને મોક્ષના કારણરૂપે સ્વીકારવા દ્વારા અધ્યાત્માદિ યોગોને મોક્ષના કારણ ન સ્વીકારાય તો, વૃત્તિસંક્ષયને મોક્ષના કારણરૂપે સ્વીકારવા દ્વારા શુદ્ધઉપયોગરૂપ ધ્યાનને પણ મોક્ષના કારણરૂપે અસ્વીકારની દિગંબરને આપત્તિ –
મોક્ષને અનુકૂળ મન-વચન-કાયાનો સુદઢ વ્યાપાર અધ્યાત્માદિ પાંચ યોગોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org